Petrol Diesel Price: ઓઈલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ, જાણો આજે તમારા શહેરમાં શું છે ઈંધણના ભાવ

|

Dec 04, 2021 | 10:41 AM

આજે 31મો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. જોકે, દિલ્હી સરકારે પેટ્રોલ પર વસૂલવામાં આવતા વેટમાં ઘટાડો કર્યો છે, જેના કારણે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 8 રૂપિયાનો ઘટાડો થયો

Petrol Diesel Price: ઓઈલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ, જાણો આજે તમારા શહેરમાં શું છે ઈંધણના ભાવ
Petrol Diesel Price Today

Follow us on

Petrol Diesel Price: દેશની મોટી ઓઈલ કંપનીઓએ 4 ડિસેમ્બર શનિવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારે (Central Government) બરાબર એક મહિના પહેલા 4 નવેમ્બરથી પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel) સસ્તું કર્યું હતું, તે દિવસથી ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે 31મો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. જોકે, દિલ્હી સરકારે પેટ્રોલ પર વસૂલવામાં આવતા વેટમાં ઘટાડો કર્યો છે, જેના કારણે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 8 રૂપિયાનો ઘટાડો થયો છે. પરંતુ દિલ્હીમાં ડીઝલના ભાવમાં કોઈ રાહત આપવામાં આવી નથી. 

અલબત્ત, દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 8 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, તેમ છતાં દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદ, ગુરુગ્રામ જેવા શહેરોમાં પેટ્રોલની કિંમત તુલનાત્મક રીતે ઓછી છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક લિટર પેટ્રોલની કિંમત 95.29 રૂપિયા અને ડીઝલની કિંમત 86.80 રૂપિયા પ્રતિ લિટર છે. ગાઝિયાબાદ સિવાય ગુરુગ્રામમાં પેટ્રોલ 95.90 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 87.11 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. 

આજે મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 101.40 રૂપિયા અને ડીઝલની કિંમત 91.43 રૂપિયા છે. કોલકાતામાં આજે પેટ્રોલ 104.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કાચા તેલમાં મોટો ઘટાડો

પેટ્રોલ અને ડીઝલ જેવા મુખ્ય ઈંધણ બનાવવામાં વપરાતા ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવાનો સિલસિલો ચાલુ છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 70 ડોલરની નીચે પહોંચી ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે જો ક્રૂડ ઓઈલની કિંમતોમાં મંદી ચાલુ રહેશે તો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ રાહત આપી શકે છે. 

દેશના વિવિધ શહેરોમાં પેટ્રોલની કિંમત (શનિવાર, 4 ડિસેમ્બર)

આગ્રા95.05 ₹/L0

અમદાવાદ95.13 ₹/L0

પ્રયાગરાજ95.35 ₹/L0

ઔરેગાબાદ111.64 ₹/L0

બેંગલૂરૂ100.58 ₹/L0

ભોપાલ107.23 ₹/L0

ભૂવનેશ્વર101.81 ₹/L0

ચંદીગઢ94.23 ₹/L0

ચેન્નાઈ101.40 ₹/L0

કોયંમ્બતૂર101.89 ₹/L0

દેહરાદુન94.00 ₹/L0

દિલ્લી95.41 ₹/L0

ઈરોડ101.89 ₹/L0

ફરીદાબાદ96.22 ₹/L0

ગાઝીયાબાદ95.29 ₹/L0

 

City Petrol Diesel
Ahmedabad 95.13 ₹/L 89.12 ₹/L
Rajkot 94.89 ₹/L 88.89 ₹/L
Surat 94.98 ₹/L 88.99 ₹/L
Vadodara 94.78 ₹/L 88.76 ₹/L

 

 

Published On - 10:37 am, Sat, 4 December 21

Next Article