AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

થઈ ગયુ કન્ફર્મ ! આ તારીખે PM કિસાન નિધિનો 15મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવશે, જાણો અહીં

પીએમ કિસાન સન્માન નિધિના 15મો હપ્તો મળવાની આશા હતી. જો કે, હવે દિવાળી પૂરી થઈ ગઈ છે, ત્યારે તમામ લાભાર્થી ખેડૂતો તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે, કારણ કે PM કિસાન સન્માન નિધિના 15મા હપ્તાના પૈસા તેમના ખાતામાં હવે ગમે ત્યારે આવી શકે છે. તો ચાલો તમને જણાવીએ કે તમારા ખાતામાં પૈસા ક્યારે આવશે.

થઈ ગયુ કન્ફર્મ ! આ તારીખે PM કિસાન નિધિનો 15મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવશે, જાણો અહીં
15th installment of PM Kisan Nidhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2023 | 12:11 PM
Share

દેશભરના ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિના 15માં હપ્તાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ તેને દિવાળી પછી 15મો હપ્તો મળવાની આશા હતી. જો કે, હવે દિવાળી પૂરી થઈ ગઈ છે, ત્યારે તમામ લાભાર્થી ખેડૂતો તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે, કારણ કે PM કિસાન સન્માન નિધિના 15મા હપ્તાના પૈસા તેમના ખાતામાં હવે ગમે ત્યારે આવી શકે છે. જો તમે પણ પીએમ કિસાનના હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો ચાલો તમને જણાવીએ કે તમારા ખાતામાં પૈસા ક્યારે આવશે.

કિસાન સન્માન નિધિનો 15મો હપ્તો ક્યારે આવશે ?

મીડિયા અહેવાલો અનુસાર, 15મો હપ્તો દિવાળી પુરી થયા પછી 15 નવેમ્બર 2023ના રોજ દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં પહોંચી જશેની માહિતી મળી રહી છે. જો તમે પણ PM કિસાનના 15મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો એકવાર લાભાર્થીની યાદીમાં તમારું નામ છે તે ચોક્કસથી તપાસી લેજો, જેથી કરીને કોઈપણ મુશ્કેલી વિના તમારા ખાતામાં પૈસા આવી શકે છે.

તમને જણાવી દઈએ કે સરકારે ખેડૂતોની મદદ માટે ઘણી યોજનાઓ બનાવી છે. આમાંની સૌથી મોટી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતરગત ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવે છે. આ અંતર્ગત ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા મળે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 14 હપ્તા મોકલવામાં આવ્યા છે. ખેડૂતો અધિકૃત વેબસાઇટ pmkisan.gov.in પર નોંધણી કરીને યોજનાનો લાભ મેળવી શકે છે.

યાદીમાં તમારું નામ આ રીતે તપાસો

  • PM કિસાન વેબસાઇટની મુલાકાત લો https://pmkisan.gov.in/
  • પેમેન્ટ સક્સેસ ટેબની નીચે તમે ભારતનો નકશો જોઈ શકશો.
  • જમણી બાજુએ પીળા રંગની ટેબ “ડેશબોર્ડ” દેખાશે, તેના પર ક્લિક કરો
  • તમારે ડેશબોર્ડ ટેબ પર તમારી સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે.
  • રાજ્ય, જિલ્લો, પેટા-જિલ્લો અને પંચાયત પસંદ કરો
  • આ પછી તમે તમારી વિગતો ભરો

આ રીતે જુઓ સ્કીમની સ્થિતિ

  • PM કિસાન વેબસાઇટની મુલાકાત લો https://pmkisan.gov.in/
  • તમારી સ્થિતિ જાણો ટેબ પર ક્લિક કરો
  • નોંધણી નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો. ડેટા મેળવો પર ક્લિક કરો
  • હવે તમે સ્ટેટસ જોશો

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">