હવે કારમાં ફરવા માટે કાર ખરીદવાની જરૂર નથી, સબસ્ક્રિપ્શન ફેસિલિટીથી કાર ખરીદયા વિના જ, મારુતિ કંપની ૪ વર્ષ સુધી ફેરવવા આપશે કાર

|

Sep 27, 2020 | 1:34 PM

હવે કાર  ફેરવવા અને પોતાની કારમાં આરામદાયક સફર કરવા માટે કારની ખરીદી કરવી જરૂરી નથી. ભારતમાં ટૂંક સમયમાં કાર સબસ્ક્રિપ્શન ફેસિલિટી શરૂ કરી  છે. ભારતની અગ્રણી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા નવો કન્સેપટ બજારમાં મુકવા જઈ રહી છે. મારૂતિ સુઝુકીએ તેના માટે જાપાનની કંપની ઓરિક્સ (ORIX Auto Infrastructure Services) ની સાથે colobration કર્યુ છે. […]

હવે કારમાં ફરવા માટે કાર ખરીદવાની જરૂર નથી, સબસ્ક્રિપ્શન ફેસિલિટીથી કાર ખરીદયા વિના જ, મારુતિ કંપની ૪ વર્ષ સુધી ફેરવવા આપશે કાર

Follow us on

હવે કાર  ફેરવવા અને પોતાની કારમાં આરામદાયક સફર કરવા માટે કારની ખરીદી કરવી જરૂરી નથી. ભારતમાં ટૂંક સમયમાં કાર સબસ્ક્રિપ્શન ફેસિલિટી શરૂ કરી  છે. ભારતની અગ્રણી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા નવો કન્સેપટ બજારમાં મુકવા જઈ રહી છે. મારૂતિ સુઝુકીએ તેના માટે જાપાનની કંપની ઓરિક્સ (ORIX Auto Infrastructure Services) ની સાથે colobration કર્યુ છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયા (Maruti Suzuki India) એ પુણે, હૈદરાબાદ ,દિલ્હી એનસીઆર અને બેંગ્લોરથી કાર સબ્સ્ક્રિપ્શન પ્રોગ્રામની શરૂઆત કરી છે જે તબક્કાવાર અન્ય દેશોમાં આગળ વધારાશે. આશ્ચર્ય લાગશે પણ કંપની  ગ્રાહકને  નવી કાર માસિક શુલ્ક પર આપશે. સબસ્ક્રાઇબરને 12, 18, 24, 30, 36, 42 અને 48 મહીના માટે સબ્સ્ક્રિપશનનું ઓપશન આપવામાં આવશે. યોજના મુજબ એરેના, સ્વિફ્ટ, ડિઝાયર, વિટારા બ્રેઝા, અર્ટિગા, બલેનો, સિયાઝ અને XL6 ને સબ્સક્રાઈબ કરી ગ્રાહક માસિક શુલ્ક ઉપર લઈ શકશે.

અવધિ દરમ્યાન કારોનો ઉપયોગ કરી કંપનીને કાર પરત આપવાની રહેશે. સ્વિફ્ટ એલએક્સઆઈના 48 મહીનાના સબ્સ્ક્રિપ્શન માટે દિલ્લીમાં માસિક શુલ્ક 14,463 રૂપિયા નક્કી કરાયો છે. દરેક વર્ગના લોકોને કારની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે કંપનીએ સબ્સ્ક્રિપશનની શરૂઆત કરી છે. નવીનવી કાર ફેરવવાના શોખીનો માટે ખાર ખરીદવા કરતા સબ્સ્ક્રિપ્સનનું ઓપશન વધુ લોકપ્રિય બની રહ્યું છે.

 

આ પણ વાંચોઃપશ્ચિમ બંગાળમાં પહેલી ઓક્ટોબરથી સિનેમાગૃહો ખોલવા મંજૂરી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article