AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજથી શરૂ થઈ આ નવી સ્કીમ, નોકરી માટે સરકાર આપશે 120 કલાકની ફ્રી ટ્રેઈનિંગ

મોદી સરકારનો સોલર વોટર પમ્પિંગ વરૂણ મિત્ર કાર્યક્રમ આજથી એટલે કે 1 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે જેમાં સરકાર 3 અઠવાડિયાની મફત ટ્રેઈનિંગ આપશે.  તેનાથી તમને નોકરી જલ્દી મળશે. મોદી સરકાર નવા વર્ષમાં બેરોજગારોને નવી ભેટ આપી રહી છે. વર્ષ 2019ના પહેલા દિવસ એટલે કે 1 જાન્યુઆરીથી બરોજગારો માટે વરૂણ મિત્ર યોજના શરૂ કરી રહી […]

આજથી શરૂ થઈ આ નવી સ્કીમ, નોકરી માટે સરકાર આપશે 120 કલાકની ફ્રી ટ્રેઈનિંગ
| Updated on: Jan 01, 2019 | 6:36 AM
Share

મોદી સરકારનો સોલર વોટર પમ્પિંગ વરૂણ મિત્ર કાર્યક્રમ આજથી એટલે કે 1 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે જેમાં સરકાર 3 અઠવાડિયાની મફત ટ્રેઈનિંગ આપશે. 

તેનાથી તમને નોકરી જલ્દી મળશે. મોદી સરકાર નવા વર્ષમાં બેરોજગારોને નવી ભેટ આપી રહી છે. વર્ષ 2019ના પહેલા દિવસ એટલે કે 1 જાન્યુઆરીથી બરોજગારો માટે વરૂણ મિત્ર યોજના શરૂ કરી રહી છે. આ કાર્યક્રમ મિનિસ્ટ્રી ઑફ MNRE તેમજ NISE દ્વારા સંચિલાત છે.

આ ટ્રેઈનિંગ બાદ તમને સારી નોકરી મળી શકે છે. તો બીજી બાજુ ઓછો પગાર ધરાવતા લોકો પણ વધુ કમાઈ શકે છે. આવો જાણીએ કે ભારત સરકારના આ કાર્યક્રમથી તમને શું શું ફાયદા થઈ શકે છે.

આ કાર્યક્રમનો આશય પુનઃપ્રાપ્ય ઉર્જા, સૌર ઉર્જાના સ્ત્રોતોની ચકાસણી તેમજ સોલર ફોટોવોલ્ટિક, સાઈટ ફિઝિબિલિટી, વોટર ટેબલ, સોલર વોટર પમ્પિંગ ઉપરાંત આવી જ ઘણી સિસ્ટમ વિશે લોકોને ટ્રેઈન કરવાનો છે.

120 કલાકોની હશે તાલીમ

1 જાન્યુઆરીથી 19 જાન્યુઆરીની વચ્ચે કુલ 120 કલાકોના ક્લાસ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં જોડાવાની છેલ્લી તારીફ 28 ડિસેમ્બર હતી. આ કાર્યક્રમ અંતર્ગત ક્લાસરૂમ લેક્ચર ઉપરાંત, પ્રેક્ટિકલ, ફીલ્ડ વિઝીટ તેમજ ઈન્ડસ્ટ્રીઅલ વિઝીટ પર કરાવવામાં આવશે. તાલીમ મફતમાં મળશે પણ જો તમે હોસ્ટેલમાં રહેવા માગો છો તો દરરોજના રૂ.600 આપવાના રહેશે.

આ પણ વાંચો: મોદી સરકારે નવા વર્ષે કર્યું આવું કંઇક કે જેથી દેશની 25 કરોડ મહિલાઓ થઈ જશે ખુશ

આ તાલીમ ઈલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક, મિકેનિકલ, આઈએન્ડસીમાં ડિપ્લોમા કરનાર, સોલર એન્ટરપ્રેન્યોર્સ, પીએસસૂ અધિકારી માટે ફાયદાકારક રહેેશે.

[yop_poll id=420]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
g clip-path="url(#clip0_868_265)">