મેગ્નેટિક ફિલ્ડની મદદથી 500 કિમીની ઝડપે દોડતી Maglev ટ્રેન હવે ભારતમાં પણ નજરે પડશે

|

Sep 17, 2020 | 10:04 PM

યુરોપની લોકપ્રિય Maglev ટ્રેન હવે ભારતમાં પણ દોડતી નજરે પડશે. સરકારી એન્જિનિયરિંગ કંપની BHEL દ્વારા Maglev (Magnetic Levitaion) ટ્રેનને ભારત લાવવા માટે સ્વીટ્ઝલેન્ડની કંપની SwissRapide AG સાથે કરાર કરવામાં આવી રહ્યા છે. સરકારી એન્જિનિયરિંગ કંપની BHEL અન્ય ક્ષેત્રોમાં પોતાનો વ્યવસાય વધારવા માંગે છે. Maglev ટ્રેનોને ભારત લાવવાની તૈયારી કરાઈ રહી છે. Web Stories View more […]

મેગ્નેટિક ફિલ્ડની મદદથી 500 કિમીની ઝડપે દોડતી Maglev ટ્રેન હવે ભારતમાં પણ નજરે પડશે

Follow us on

યુરોપની લોકપ્રિય Maglev ટ્રેન હવે ભારતમાં પણ દોડતી નજરે પડશે. સરકારી એન્જિનિયરિંગ કંપની BHEL દ્વારા Maglev (Magnetic Levitaion) ટ્રેનને ભારત લાવવા માટે સ્વીટ્ઝલેન્ડની કંપની SwissRapide AG સાથે કરાર કરવામાં આવી રહ્યા છે. સરકારી એન્જિનિયરિંગ કંપની BHEL અન્ય ક્ષેત્રોમાં પોતાનો વ્યવસાય વધારવા માંગે છે. Maglev ટ્રેનોને ભારત લાવવાની તૈયારી કરાઈ રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રિપોર્ટ પ્રમાણે Maglev train પાટાના બદલે પાટાથી અધ્ધર હવામાં ચાલે છે. આ કારણે આમાં ઊર્જાનો ખુબ જ ઓછો ખર્ચ થાય છે અને સરળતાથી 500 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ પ્રોજેક્ટથી ભારતમાં દુનિયાની અત્યાધુનિક તકનીકને લાવવામાં પણ મદદ થશે. BHEL ભારતમાં Maglev ટ્રેનોનું નિર્માણ કરશે. ટ્રેનના નિર્માણથી મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન મળશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article