MARKET WATCH : આજના કારોબારમાં રોકાણકારોએ આ STOCKS ઉપર નજર રાખવી જોઈએ

|

Feb 08, 2021 | 9:38 AM

આજે શેરબજારના પ્રારંભિક કારોબારમાં નિફ્ટી(NIFTY) 150 અંક વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે. બજાર બજેટ બાદ સતત વૃદ્ધિ સાથે આગળ વધી રહ્યું છે. આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ (STOCKS) ઉપર નજર રાખવી જોઈએ.

MARKET WATCH : આજના કારોબારમાં રોકાણકારોએ આ STOCKS ઉપર નજર રાખવી જોઈએ
Share Market

Follow us on

આજે શેરબજારના પ્રારંભિક કારોબારમાં નિફ્ટી(NIFTY) 150 અંક વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે. બજાર બજેટ બાદ સતત વૃદ્ધિ સાથે આગળ વધી રહ્યું છે. આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ (STOCKS) ઉપર નજર રાખવી જોઈએ

ASTRAZENECA
DCGI થી Dapagliflozin દવાની આયાત અને માર્કેટિંગને મંજૂરી મળી છે. આ દવા કિડનીની સારવાર માટે વપરાય છે.

BEML
ડિફેન્સ અને એરોસ્પેસ કારોબાર માટે 11 કંપનીઓ સાથે કરાર કર્યો છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

NARAYANA HRUDAYALAYA
Cayman Holdings અને Health City Cayman Islands ના વિલીનીકરણને મંજૂરી મળી છે.

NTPC
ઉત્તરાખંડના ચમોલીમાં અલકનંદા ગ્લેશિયર ફાટવાને કારણે ધૌલીગાંગા નદીમાં પૂર આવ્યું હતું. NTPCના તપોવન પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન થયું છે.

ADANI ENT.
અદાણી એન્ટરપ્રાઇઝિસ હાલ LIFE HIGH નજીક ટ્રેડ કરી રહી છે. શેરમાં આજે જોરદાર ગતિવિધી જોવા મળી શકે છે. કંપનીએ તેની સબસિડરી દ્વારા MUMBAI INTERNATIONAL AIRPORTમાં 23.5% હિસ્સો ખરીદ્યો છે. આ સોદો 1700 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યો છે.

BHEL
BHELને ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 217 કરોડની ચોખ્ખી ખોટ થઈ છે. 2019-20ના ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 162.7 કરોડ હતો. ચાલુ વર્ષે Q 3 માં કંપનીની આવકમાં 21.6% ઘટાડો થયો છે.

PNB
સરકારી બેન્ક પંજાબ નેશનલ બેંકે 5 ફેબ્રુઆરીએ તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. જે મુજબ ત્રિમાસિક ધોરણે 31 ડિસેમ્બર 2020 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં બેંકનો નફો 18.5 ટકા ઘટીને રૂ. 506 કરોડ થયો છે.

Next Article