MARKET WATCH: આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

|

Jan 07, 2021 | 12:17 PM

આજે ફરી ભારતીય શેરબજારે તેજીની દિશં પકડી છે. પ્રારંભિક કારોબારમાંજ SENSEX 280 અંક ઉછળ્યો હતો જયારે નિફટી પણ ૦.૫ ટકા વૃદ્ધિ સાથે કારોબાર દેખાડ્યો હતો. આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

MARKET WATCH: આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

Follow us on

આજે ફરી ભારતીય શેરબજારે તેજીની દિશા પકડી છે. પ્રારંભિક કારોબારમાંજ SENSEX 280 અંક ઉછળ્યો હતો જયારે નિફટી પણ ૦.૫ ટકા વૃદ્ધિ સાથે કારોબાર દેખાડ્યો હતો. આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ.

Wendt
પ્રમોટર્સ 4.74 ટકા હિસ્સો OFS દ્વારા વેચશે, શેર દીઠ રૂ .૨૨૦૦ ની ફ્લોર પ્રાઈસ નક્કી કરવામાં આવી છે. OFS આજે નોન રિટેલ ઇન્વેસ્ટરો માટે ખુલશે. શુક્રવારે રિટેલઇન્વેસ્ટર્સ માટે OFS ખુલશે.

SOBHA LTD (YOY)
Q3 માં વેચાણનું પ્રમાણ વધીને 11.3 લાખ ચોરસફૂટ થયું છે. ગયા વર્ષના સમાન ગાળામાં વેચાણનું પ્રમાણ 10.7 લાખ ચોરસ ફૂટથી વધીને 11.3 લાખ ચોરસ ફૂટ થયું છે. સેલ્સ વેલ્યુ 726 કરોડ રૂપિયાથી વધીને 888 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

BANDHAN BANK
Q3 માં લોનની વૃદ્ધિમાં 23 ટકાનો વધારો થયો છે. ડિપોઝિટ ગ્રોથમાં 30 ટકાનો વધારો થયો છે. CASAમાં 60% નો વધારો થયો છે.

DIXON TECH
Twin Wireless Speakers બનાવવા માટે કંપનીએ BOAT સાથે કરાર કર્યો છે. ઉત્પાદન નોઈડાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં થશે.

PVR / INOX
ગૃહમંત્રાલયે તમિળનાડુ સરકારને નિર્ણય પાછો ખેંચવા કહ્યું. 100% ક્ષમતા સાથે સિનેમા હોલ ચલાવવાનું નક્કી કરાયું હતું.

RIL/ AIRTEL/ MSTC
4 જી સ્પેક્ટ્રમની હરાજી 1 માર્ચથી શરૂ થશે. DoT એ સ્પેક્ટ્રમની હરાજી માટે અરજીઓને આમંત્રણ આપ્યું છે. ટેલિકોમ કંપનીઓ 5 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકે છે. કંપનીઓને 20 વર્ષ સુધી સ્પેક્ટ્રમ મળશે.

GUJARAT PIPAVAV
કાર્ગોનું વોલ્યુમ 231,000 થી ઘટીને 199,000 TEU થયું છે.

LUPIN
યુએસ એફડીએ દ્વારા Bacterial Infectionsની દવા Sulfamethoxazole, Trimethoprim Oral Suspension
ને મંજૂરી આપી છે.

GODREJ PROPERTIES, OBEROI, AJMERA REALTY, Suntech Reality
મુંબઈમાં મિલકત ખરીદનારાઓએ \સારા સમાચાર છે. ડિસેમ્બર સુધી મુંબઈમાં સ્ટેમ્પ ડ્યુટી લાગશે નહીં. બિલ્ડર બોજ ઉઠાવશે.રાજ્ય સરકારે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના પ્રીમિયમમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે,

Next Article