MARKET WATCH: આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

|

Dec 31, 2020 | 9:42 AM

વૈશ્વિક સંકેતો સારા હોવા છતાં ભારતીય શેરબજાર (STOCK MARKET)માં આજે પ્રારંભિક નરમાશ દેખાઈ હતી જોકે બાદમાં તે રિકવર પણ થઇ હતી. સતત નજરે પડેલી તેજી બાદ આજે ખુલતા બજારમાં થોડી નફાવસૂલી થી હતી. શરૂઆતી કારોબારમાં ઇન્ડેક્સ નુકશાન બાદ ગ્રીન ઝોનમાં પરત ફર્યો હતો. આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ.. VEDANTA  કંપનીએ ઓડિશાના […]

MARKET WATCH: આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ
STOCK MARKET

Follow us on

વૈશ્વિક સંકેતો સારા હોવા છતાં ભારતીય શેરબજાર (STOCK MARKET)માં આજે પ્રારંભિક નરમાશ દેખાઈ હતી જોકે બાદમાં તે રિકવર પણ થઇ હતી. સતત નજરે પડેલી તેજી બાદ આજે ખુલતા બજારમાં થોડી નફાવસૂલી થી હતી. શરૂઆતી કારોબારમાં ઇન્ડેક્સ નુકશાન બાદ ગ્રીન ઝોનમાં પરત ફર્યો હતો. આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ..

VEDANTA 
કંપનીએ ઓડિશાના રાધિકાપુર વેસ્ટ કોલ બ્લોક બોલી જીતી. કોલ બ્લોકમાં કુલ 312 મિલિયન ટન કોલનો ભંડાર છે.

UNITED SPIRITS
CRISILના પોઝિટીવ આઉટલુકની સાથે AA+ રેટિંગ યથાવત રખાયું છે. લિકર સેગમેન્ટમાં કંપનીની લીડરશીપ યથાવત રહેવાનું અનુમાન છે. કંપનીનો પ્રોડક્ટ પોર્ટફોલિયો મજબૂત અને ડાયવર્સિફાઇડ છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

FORTIS HEALTH
ICRA એ SRL અને SRL ડાયગ્નોસ્ટિકની લાંબાગાળાની રેટિંગ વધારી છે.

ADANI GREEN 
ગુજરાતમાં અદાણી ગ્રીન એનર્જીએ સોલાર પ્લાન્ટ લગાવ્યો છે. ગુજરાતમાં 100 MWનો સોલાર પ્લાન્ટ લગાવ્યો. GUVNLની સાથે મળીને સોલાર પ્લાન્ટ ઉભો કરાયો છે

IRCTC
રેલવે પ્રધાન Piyush Goyal આજે નવી વેબસાઈટ લોન્ચ કરશે. વેવસઈટ નવા રંગરૂપ સાથે ઘણી સરળતાઓ પણ પ્રદાન કરશે

RITES
રૂપિયા 5 પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે, રેકોર્ડ ડેટ 11 જાન્યુઆરી છે.

INDIAN BANK
INDIAN BANK એ Perpetual Bonds \ દ્વારા ₹392 કરોડ એકત્ર કર્યા છે.

GREENPANEL IND
કંપનીને MDF પ્લાન્ટ માટે ૫૫ કરોડ રીપીયાના રોકાણ માટે બોર્ડની મંજૂરી મળી ગઈ છે.

FILATEX INDIA
દહેજમાં 1 MW રૂફટોપ સોલાર પ્લાન્ટ લગાવવા પ્રસ્તાવ લવાયો છે. દાદરમાં 0.4 MW પ્લાન્ટનું કામકં પૂર્ણ થયું છે.

Next Article