ઘરે બેઠાં રેશનકાર્ડમાં નવા સભ્યનું નામ કેવી રીતે ઉમેરવું , જાણો પ્રક્રિયા

સરકારની કામ સહિત તમારી ઓળખ માટે રેશનકાર્ડ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.આનાથી ન માત્ર પોષણક્ષમ ભાવે અનાજ મળે છે પરંતુ તેના અન્ય પણ ઘણા ફાયદા છે.

ઘરે બેઠાં  રેશનકાર્ડમાં નવા સભ્યનું નામ કેવી રીતે ઉમેરવું , જાણો પ્રક્રિયા
રાશન કાર્ડમાં સુધારા હવે ઘરેબેઠાં થઇ શકે છે.
Follow Us:
| Updated on: Apr 10, 2021 | 4:57 PM

સરકારની કામ સહિત તમારી ઓળખ માટે રેશનકાર્ડ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.આનાથી ન માત્ર પોષણક્ષમ ભાવે અનાજ મળે છે પરંતુ તેના અન્ય પણ ઘણા ફાયદા છે જેથી પરિવારના તમામ સભ્યોની વિગતો તેમાં નોંધાવી આવશ્યક છે. જો કોઈ નવું સભ્ય તમારા પરિવારમાં જોડાય જેમ કે, પરિવારમાં કોઈ બાળક અથવા નવી પુત્રવધૂ તો પછી તમે તેમનું નામ રેશનકાર્ડમાં ઉમેરી શકો છો.આ માટે, કેટલીક સરળ પ્રક્રિયાઓ અનુસરવી પડશે.

આ સિવાય જો તમારું નામ, સરનામું સહીત કેટલીક અન્ય વિગતો ખોટી રીતે નોંધાયેલી છે અથવા રેશનકાર્ડમાં ભૂલો છે તો તે પણ સુધારી શકાય છે. આ માટે તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી. તમે ઘરેથી આ કાર્ય ઓનલાઇન કરી શકો છો.

ફૂડ વિભાગના અધિકારીએ માહિતી આપવાની રહેશે રેશનકાર્ડમાં નવા સભ્યનું નામ ઉમેરવા માટે તમારે તમારું આધાર કાર્ડ સુધારવું પડશે. ઉદાહરણ તરીકે, જો કોઈ છોકરી લગ્ન પછી તેની અટક બદલી લે છે તો તેણે તેના આધારકાર્ડમાં પિતાની જગ્યાએ પતિનું નામ લખવું પડશે અને નવું સરનામું અપડેટ કરવું પડશે. આ પછી, નવા આધારકાર્ડની વિગતો પતિના વિસ્તારમાં હાજર ફૂડ વિભાગના અધિકારીને આપવાની રહેશે. જો તમે ઇચ્છો તો તમે ઓનલાઇન વેરિફિકેશન પછી પણ નવું સભ્ય નામ ઉમેરી શકો છો. આમાં તમારે જુના રેશનકાર્ડમાંથી નામ કંઈ કરીને નવા રેશનકાર્ડ માટે અરજી કરવી પડશે. તમારો નંબર આ કાર્યવાહી માટે નોંધાયેલ હોવો જોઈએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મોબાઇલ નંબર કેવી રીતે ઉમેરવો જો મોબાઇલ નંબર તમારા રેશનકાર્ડ સાથે લિંક નથી, તો તમારે તેને નોંધાવવા માટે https://nfs.delhi.gov.in/Citizen/UpdateMobileNumber.aspx ની મુલાકાત લેવી પડશે. અહીં તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરને અપડેટ કરવાના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. આ કર્યા પછી, તમને આધાર નંબર પૂછવામાં આવશે. અહીં, તમારે ઘરના વડાનો આધાર કાર્ડ નંબર ભરવો પડશે, એટલે કે તે વ્યક્તિ કે જેના નામ પર રેશનકાર્ડ બનાવવામાં આવ્યું છે. આ પછી, તમારે બીજી કોલમમાં રેશનકાર્ડ નંબર લખવો પડશે. ત્રીજી કોલમમાં ઘરના વડાનું નામ ભરો અને પછી તમારો મોબાઇલ નંબર ભરો. તમારો નંબર આની સાથે જ રજીસ્ટર થશે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">