ITR 2020-21: છેલ્લા દિવસે Income Tax ની વેબસાઈટ ધીમી પડતા કરદાતાઓ મુશ્કેલીમાં મુકાયા

ITR 2020-21:નાણાકીય વર્ષ 2020-21 નો આજે છેલ્લો દિવસ છે. દંડથી બચવા માટે તમામ આવકવેરા ભરનારાઓએ આજે રિટર્ન સબમિટ કરવા સહીત આવકવેરા સંબંધિતકાર્યો કરવા મહત્વના છે.

ITR 2020-21: છેલ્લા દિવસે Income Tax ની વેબસાઈટ ધીમી પડતા કરદાતાઓ મુશ્કેલીમાં મુકાયા
આવકવેરા વિભાગની વેબસાઈટ ધીમી પડતા અનેક કરદાતાઓ મુશ્કેલીમાં મુકાયા
Follow Us:
| Updated on: Mar 31, 2021 | 3:36 PM

ITR 2020-21:નાણાકીય વર્ષ 2020-21 નો આજે છેલ્લો દિવસ છે. દંડથી બચવા માટે તમામ આવકવેરા ભરનારાઓએ આજે રિટર્ન સબમિટ કરવા સહીત આવકવેરા સંબંધિત કાર્યો કરવા મહત્વના છે. જો આ કામગીરી કરવામાં નહીં આવે તો આવકવેરા દંડ ભરવો પડશે. છેલ્લા દિવસે ઈ – ફાઇલિંગ માટે ધસારો વધતા આવકવેરા વિભાગની વેબસાઈટ સ્લો થઇ હતી અને કરદાતાઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આવકવેરા રીટર્ન ફાઇલ ફાઇલ કરવાની આજે છેલ્લી તારીખ જો તમે આવકવેરા હેઠળ આવો છો અને નાણાકીય વર્ષ 2019-20 માટે તમારું આવકવેરા રીટર્ન (ITR) ફાઇલ કર્યું નથી તો ફાઇન અને ઇન્ટરેસ્ટ સાથે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ આજે 31 માર્ચ 2021 સુધી છે. જો તમે આજે નાણાકીય વર્ષ 2019-20 માટે ITR ફાઇલ કરશો નહીં તો તમે તેને આગળ ફાઇલ કરી શકશો નહીં અને તમારે દંડ ભરવો પડશે.

Revised અને Delayed Income Tax Return નહીં ભરાયતો મુશ્કેલી  વધશે  જો તમે તમારું આવકવેરા રીટર્ન (ITR) ફાઇલ કર્યું છે અને તેમાં કોઈ ભૂલ થઈ ગઈ છે તો સુધારેલા ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ 2021 છે. આ પછી, તમે કોઈપણ ફેરફારો કરી શકશો નહીં. તે જ સમયે, જો તમે મોડા આવકવેરા રીટર્ન ફાઇલ કરો છો, તો તમારે 10,000 રૂપિયા સુધીની મોડી ચુકવણી કરવી પડશે. જો તમારી આવક 5 લાખ રૂપિયા સુધીની છે તો તમારે ફક્ત 1000 રૂપિયા ફી ચૂકવવી પડશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બપોર બાદ સાઈટ ધીમી પડી ઘણા લોકોના પ્લાનિંગ છેલ્લી ઘડીના હોય છે. સાઈટ ઉપર ધસારો વધી જવાના કારણે તે ધીમી ચાલી રહી છે. બપોરે ૧૨ વાગ્યા બાદ સાઈટ લોડ થવામાં આને પ્રોસેસમાં સમસ્યાઓ આવી રહી છે.  એકાઉન્ટન્ટ હાર્દિક શાહે જણાવ્યું હતું કે પ્રોસેસ ખુબ ધીમી ચાલી રહી છે અને કામ ઘણા પેન્ડિંગ છે. ટેક્સ કન્સલ્ટન્ટ જતીન શાહે  કહ્યું હતું કે સાઈટ સ્લો છે જેના કારણે ઘણા લોકો રિટર્ન ફાઈલ કરી શકતા નથી. ટેક્નિકલ પ્રોબ્લેમના કારણે ઉભી થયેલી સમસ્યા માટે સમયમર્યાદા નહીં વધે તો અનેક લોકોને મુસીબતનો સામનો કરવો પડશે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">