ઇતિહાસમાં પહેલીવાર ભારતીય અર્થવ્યવસ્થા Technical Recessionમાં પ્રવેશી, સતત બે ક્વાર્ટરમાં GDP ઘટવાથી સ્થિતિ સર્જાઈ

|

Nov 13, 2020 | 5:20 PM

ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય અર્થતંત્ર Technical Recessionમાં પ્રવેશ કરી ગઇ છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ આ માહિતી જાહેર કરી છે. RBIના ડેપ્યુટી ગવર્નર અને મૉનિટરી પૉલિસીના ઇનચાર્જ માઇકલ પાત્રાએ જણાવ્યું હતું કે વર્ષ 2020-21ના પહેલા ભાગમાં ભારતીય અર્થવ્યવસ્થા Technical Recessionમાં પ્રવેશ કરી ગઇ છે. કોરોનાના કારણે નાણાકિયા વર્ષમાં સતત બે ક્વાર્ટરમાં GDP માઇનસમાં હોય […]

ઇતિહાસમાં પહેલીવાર ભારતીય અર્થવ્યવસ્થા Technical Recessionમાં પ્રવેશી, સતત બે ક્વાર્ટરમાં GDP ઘટવાથી સ્થિતિ સર્જાઈ

Follow us on

ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય અર્થતંત્ર Technical Recessionમાં પ્રવેશ કરી ગઇ છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ આ માહિતી જાહેર કરી છે. RBIના ડેપ્યુટી ગવર્નર અને મૉનિટરી પૉલિસીના ઇનચાર્જ માઇકલ પાત્રાએ જણાવ્યું હતું કે વર્ષ 2020-21ના પહેલા ભાગમાં ભારતીય અર્થવ્યવસ્થા Technical Recessionમાં પ્રવેશ કરી ગઇ છે. કોરોનાના કારણે નાણાકિયા વર્ષમાં સતત બે ક્વાર્ટરમાં GDP માઇનસમાં હોય અને તેમાં ઘટાડો આવે તો તેને Technical Recession કહેવામાં આવે છે.

કોરોના વાયરસને કારણે નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થામાં નેગેટિવ ગ્રોથ જોવા મળી હતી GDPમાં 23.9 ટકાનો ઘટાડો થયો છે. RBIએ આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં GDPમાં 8.6 ટકા ઘટાડો થવાનો અંદાજ મૂક્યો છે. RBI નાણાકીય વર્ષ 2020-21 માટે Q2ના આંકડા 27 નવેમ્બર જાહેર કરશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર


અર્થશાસ્ત્રીઓ અનુસાર ભારતીય અર્થવ્યવસ્થામાં સતત બીજા ક્વાર્ટરમાં નેગેટીવ ગ્રોથ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડિસએ વર્ષ 2020 માટેના GDP લક્ષ્યમાં સુધારો દર્શાવ્યો છે. મૂડીઝેના પહેલા ભારતીય અર્થવ્યવસ્થામાં 9.6 ટકા ઘટાડાની આગાહી કરી હતી જે હવે સુધારીને 8.9 ટકા દેખાડી છે. એક સર્વેક્ષણમાં અર્થશાસ્ત્રીઓએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઇન્ડિયન ઇકોનૉમીમાં 10.4 ટકા ઘટાડોનો અનુમાન લગાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:19 pm, Fri, 13 November 20

Next Article