આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ 

|

Nov 24, 2020 | 10:59 AM

આજના કારોબારી સત્રમાં સૂચકઆંક મજબૂત સ્થિતિ બતાવી રહ્યા છે. હાલમાં સેન્સેક્સ અને નિફટી 0.7 ટકા વૃદ્ધિ સાથે કારોબાર કર રહ્યા છે. નિફ્ટીમાં અદાણી પોર્ટનો શેર 5% ઉપર વધ્યો છે. આયશર મોટર 3% જયારે  મારુતિ, ટેક મહિન્દ્ર અને મહિન્દ્ર એન્ડ  મહિન્દ્રાનો શેર 2 ટકા સાથે વધારા સાથે વેપાર કરી રહ્યા છે. બજર્મન નકારાત્મક પાસામાં  સન ફર્મા […]

આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ 

Follow us on

આજના કારોબારી સત્રમાં સૂચકઆંક મજબૂત સ્થિતિ બતાવી રહ્યા છે. હાલમાં સેન્સેક્સ અને નિફટી 0.7 ટકા વૃદ્ધિ સાથે કારોબાર કર રહ્યા છે. નિફ્ટીમાં અદાણી પોર્ટનો શેર 5% ઉપર વધ્યો છે. આયશર મોટર 3% જયારે  મારુતિ, ટેક મહિન્દ્ર અને મહિન્દ્ર એન્ડ  મહિન્દ્રાનો શેર 2 ટકા સાથે વધારા સાથે વેપાર કરી રહ્યા છે. બજર્મન નકારાત્મક પાસામાં  સન ફર્મા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર હળવા નુકશાનમાં  રહ્યા છે. આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ

COAL INDIA

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કંપની નોન કોકિંગ કોલની કિંમત 10 પ્રતિ તન વધારશે. કંપની 1 ડિસેમ્બરથી નોન કોકિંગ કોલની વધારા સાથેની કિંમત લાગુ કરશે


INGERSOLL-RAND

પેરેન્ટ કંપની Ingersoll-Rand Inc શેર વેચવા જઈ રહી છે . OFS ના માધ્યમથી  578.6 પ્રતિ  શેરના ભાવથી  14.25 લાખ શેર વેચવામાં આવશે

EXIDE INDUSTRIES 

સબ્સિડિયરી Exide Leclanche Energy માં  33.17 કરોડનું રોકાણ કર્યું છે. Exide Leclanche Energy લિથિયમ આર્યન બેટરી બનાવે છે.

WOCKHARDT

Themisto Trustee Company એ  14 લાખ શેર ગીરવી રાખ્યા છે. થેમિસ્ટો ટ્રસ્ટી કંપની પ્રોમોટરમાં શામેલ છે.

AU SMALL FINANCE BANK/AAVAS FINANCIERS

AU SFB એ Aavas Financiers ના 35 લાખ શેર વેચ્યા છે. ઓપન માર્કેટમાં 1,515.16 રૂપિયાના ભાવથી શેર વેચવામાં આવ્યા છે. નોમુરા ઈન્ડિયા અને એસબીઆઈ લાઇફએ  આવાસ ફાઇનાન્સિયર્સના શેર ખરીદ્યા છે.


BIOCON 

કંપની Hinduja Renewables Two માં 26 ટકા હિસ્સેદારી ખરીદશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article