આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ

|

Nov 11, 2020 | 11:28 AM

ભારતીય શેરબજાર આજે તેજી સાથે કારોબાર શરૂ કર્યો છે. સેન્સેક્સ અને નિફટી ૧ ટકા સુધી વૃદ્ધિના સંકેત આપી ચુક્યા છે અને હજુ સૂચકઆંક ઉપર તરફ ગતિ દેખાડી રહ્યો છે. પ્રારંભિક સત્રમાં નિફ્ટીમાં બજાજ ફાઇનાન્સના શેરમાં 5% નો વધારો જોવા મળી રહ્યો છે. ગેઇલ અને હીરો મોટોકોર્પના શેરમાં 3–3 ટકાની મજબૂતી જોવા મળી રહ્યો છે. સિપ્લા […]

આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ

Follow us on

ભારતીય શેરબજાર આજે તેજી સાથે કારોબાર શરૂ કર્યો છે. સેન્સેક્સ અને નિફટી ૧ ટકા સુધી વૃદ્ધિના સંકેત આપી ચુક્યા છે અને હજુ સૂચકઆંક ઉપર તરફ ગતિ દેખાડી રહ્યો છે. પ્રારંભિક સત્રમાં નિફ્ટીમાં બજાજ ફાઇનાન્સના શેરમાં 5% નો વધારો જોવા મળી રહ્યો છે. ગેઇલ અને હીરો મોટોકોર્પના શેરમાં 3–3 ટકાની મજબૂતી જોવા મળી રહ્યો છે. સિપ્લા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં પણ 3–3 ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. નકારાત્મક પાસ ઉપર નજર કરીએતો ઈન્ડસઇન્ડ બેંક અને બ્રિટાનિયાના શેર 1-1 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે..

આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

NMDC
કંપનીએ બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો 10% વધીને 772.53 કરોડ રૂપિયા રહ્યો છે.

MAHINDRA & MAHINDRA
કંપનીએ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં તેના ચોખ્ખા નફામાં ઘટાડો દર્શાવ્યો છે. નફો 88 ટકા ઘટીને રૂ. 162 કરોડ સુધી બતાવ્યોછે

GAIL
કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 8.5.ટકા ઘટીને રૂ. 1,068.16 કરોડ થયો છે, અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 1,167.58 કરોડ હતો. કંપનીનું ટર્નઓવર 23.7 ટકા ઘટીને રૂ .14,104.80 કરોડ થયું છે.

TATA POWER
કંપનીનો નફો 10% વધીને રૂ. 371 કરોડ થયો છે. કંપનીની આવક પણ 15% વધીને 8,413 કરોડ રૂપિયા થઈ, આવક ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 7,329 કરોડ નોંધાઈ હતી.

ત્રિમાસિક પરિણામો
આજે બુધવારે અશોક બિલ્ડકોન, કોલ ઈન્ડિયા, મિધની, આઇ બુલ હાઉસિંગ ફાઇનાન્સ, આઈટીઆઈ, ઇન્દ્રપ્રસ્થ ગેસ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article