ગુજરાતની કંપની 14 ડિસેમ્બરે IPO લાવશે, રોકાણ પહેલા વાંચો યોજનાની સંપૂર્ણ માહિતી

|

Dec 11, 2023 | 8:03 AM

ક્રાયોજેનિક ટેંક ઉત્પાદક આઇનોક્સ ઇન્ડિયા લિમિટેડનો IPO 14 ડિસેમ્બરે રોકાણ માટે ખુલશે. વડોદરા સ્થિત કંપનીએ ઓગસ્ટમાં માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેના પ્રારંભિક IPO પેપર્સ ફાઈલ કર્યા હતા અને ઈસ્યુ માટે તેની મંજૂરી મેળવી હતી.

ગુજરાતની કંપની 14 ડિસેમ્બરે IPO લાવશે, રોકાણ પહેલા વાંચો યોજનાની સંપૂર્ણ માહિતી

Follow us on

ક્રાયોજેનિક ટેંક ઉત્પાદક આઇનોક્સ ઇન્ડિયા લિમિટેડનો IPO 14 ડિસેમ્બરે રોકાણ માટે ખુલશે. વડોદરા સ્થિત કંપનીએ ઓગસ્ટમાં માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેના પ્રારંભિક IPO પેપર્સ ફાઈલ કર્યા હતા અને ઈસ્યુ માટે તેની મંજૂરી મેળવી હતી.

તમને જણાવી દઈએ કે આ IPO સંપૂર્ણપણે તેના વર્તમાન શેરધારકો અને પ્રમોટર્સ દ્વારા 2.21 કરોડ શેરની વેચાણ માટેની ઓફર (OFS) છે.

Inox CVA IPO Details

IPO Detail
IPO Date December 14, 2023 to December 18, 2023
Face Value ₹2 per share
Price Not Declared
Lot Size Not Declared
Total Issue Size Not Declared
Offer for Sale 22,110,955 shares of ₹2
(aggregating up to ₹[.] Cr)
Issue Type Book Built Issue IPO
Listing At BSE, NSE
Share holding pre issue 90,763,500

18મી ડિસેમ્બર સુધી રોકાણની તક

તમને જણાવી દઈએ કે આ ઈસ્યુ સંપૂર્ણપણે OFS છે, તેથી કંપનીને કોઈ આવક નહીં મળે અને તમામ પૈસા વેચનાર શેરધારકોને જશે. શેર વેચાણની એન્કર બુક 13 ડિસેમ્બરે ખુલશે, જ્યારે ઓફર 18 ડિસેમ્બરે બંધ થશે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ એટલેકે DRHP  અનુસાર સિદ્ધાર્થ જૈન, પવન કુમાર જૈન, નયનથારા જૈન, ઈશિતા જૈન અને મંજુ જૈન વેચાણ ઓફરમાં વેચાન કરનાર શેરધારકોમાં સામેલ છે. BSE અને NSE પર 21 ડિસેમ્બરથી ઈક્વિટી શેરમાં ટ્રેડિંગ શરૂ થશે.

આજનું રાશિફળ તારીખ : 03-10-2024
Blood Cancer : કેવી રીતે ખબર પડે કે તમને બ્લડ કેન્સર છે..
શિયાળો આવતા પહેલા આ 4 વસ્તુઓથી બનેલું પાણી પીવો, દેશી પીણાના છે અનેક ફાયદા
વિરાટ કોહલી-અનુષ્કા શર્માના બોડીગાર્ડની સેલરી જાણી ચોંકી જશો
બટાકાની છાલ ઉતારવાનો શોર્ટકટ થયો વાયરલ, જુઓ Video
Cloves Chewing Benefits : 15 દિવસ સુધી લવિંગ ચાવવાના 5 ફાયદા જાણી ચોંકી જશો

Inox CVA IPO Tentative Schedule

IPO Date
IPO Open – Close Date 14 to December 18, 2023
Basis of Allotment Tuesday, December 19, 2023
Initiation of Refunds Wednesday, December 20, 2023
Credit of Shares to Demat Wednesday, December 20, 2023
Listing Date Thursday, December 21, 2023
Cut-off time for UPI mandate confirmation 5 PM on December 18, 2023

OFS હેઠળ, સિદ્ધાર્થ જૈન, પવન કુમાર જૈન, નયનથારા જૈન, ઈશિતા જૈન, મંજુ જૈન, લતા રૂંગટા અને અન્ય લોકો શેર વેચશે. ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. ઓફરનો લગભગ 50% લાયક સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત છે 35% છૂટક રોકાણકારો માટે અને બાકીના 15% બિન-સંસ્થાકીય રોકાણકારો માટે રહેશે તેમ યોજનામાં નક્કી કરાયું છે.

આ પણ વાંચો : માત્ર એક વર્ષમાં રોકાણકારોના નાણાં ડબલ કરનાર કંપની હવે બોનસ શેર આપશે, જાણો રેકોર્ડ ડેટ સહિતની માહિતી 

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:01 am, Mon, 11 December 23

Next Article