31 December 2024

Photo :gujarattourism

જો તમે પણ ગુજરાતની સુંદરતા જોવા માંગો છો

31 December 2024

Photo :gujarattourism

પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ જન્નતથી ઓછું નથી

31 December 2024

Photo :gujarattourism

ચોમાસામાં આ સ્થળ ટુરિસ્ટ માટે સ્વર્ગ સમાન છે

31 December 2024

Photo :gujarattourism

પોલો ફોરેસ્ટમાં તમે ટ્રેકિંગથી લઈને રોક ક્લાઈમ્બિંગ, હાઈકિંગ અને કેમ્પિંગનો આનંદ લઈ શકો છો

31 December 2024

Photo :gujarattourism

તો પરિવાર, મિત્રો અને પત્ની સાથે પોલો ફોરેસ્ટ પહોંચી જાવ

Photo :gujarattourism

પોલો ફોરેસ્ટ લગભગ 400 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે

Photo :gujarattourism

 જેની મુલાકાત દર વર્ષે હજારો દેશી અને વિદેશી પ્રવાસીઓ આવે છે

Photo :gujarattourism

 ગુજરાતની રાજધાની ગાંધીનગરથી આ સ્થળનું અંતર લગભગ 129 કિમી છે

Photo :gujarattourism

ઉદયપુરથી 120 કિમી અને અમદાવાદથી 160 કિમી દૂર છે

Photo :gujarattourism

પોલો ફોરેસ્ટમાં અનેક અદ્ભુત અને ઐતિહાસિક સ્થળો આવેલા છે