31 ડિસેમ્બર 2024

ટીમ ઈન્ડિયા નવું વર્ષ  ક્યાં ઉજવશે?

ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયામાં છે આવી સ્થિતિમાં આ વખતે ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં જ નવું વર્ષ ઉજવશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયા દર વર્ષે નવા વર્ષ પર પાર્ટી કરે છે અને તમામ ખેલાડીઓ સાથે મળીને  કેક કટ કરી સેલિબ્રેટ કરે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતીય ટીમને મેલબોર્ન ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો એવામાં ખેલાડીઓનો ઉજવણીનો ઉત્સાહ થોડો ઓછો હશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની  અંતિમ મેચ સિડનીમાં રમાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતીય ટીમના ખેલાડીઓ અને કોચની સાથે તેમના પરિવારના સભ્યો પણ સિડનીમાં હાજર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતીય ટીમ સિડનીમાં જ નવા વર્ષની ઉજવણી  કરશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

 BGTની પાંચમી ટેસ્ટ  3 જાન્યુઆરીથી શરૂ થશે જે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયા માટે આ મેચ ઘણી મહત્વની છે  સિરીઝ બચાવવા કોઈપણ ભોગે મેચ જીતવી પડશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM