31 ડિસેમ્બર 2024

54 ક્રિકેટરોનું થયું અવસાન

વર્ષ 2024માં ઘણા  દિગ્ગજ ક્રિકેટરોએ  દુનિયાને અલવિદા કહ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ESPN Cricinfo અનુસાર વર્ષ 2024માં કુલ  54 ક્રિકેટરો મૃત્યુ પામ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વર્ષ 2024માં મૃત્યુ પામનાર ક્રિકેટરોમાં ભારતના ઘણા મોટા નામો પણ સામેલ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વર્ષ 2024માં કુલ  8 પૂર્વ ભારતીય ખેલાડીઓ મૃત્યુ પામ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ક્રિકેટર પિતા-પુત્રની જોડીએ પણ દુનિયાને અલવિદા કહ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતીય ટીમના પૂર્વ કોચ અને સિલેક્ટર અંશુમન ગાયકવાડનું પણ આ વર્ષે અવસાન થયું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અંશુમન ગાયકવાડના પિતા દત્તા ગાયકવાડે પણ વર્ષ 2024ની શરૂઆતમાં આ દુનિયાને અલવિદા કહ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈંગ્લેન્ડના ગ્રેહામ થોર્પનું  વર્ષ 2024માં થયું અવસાન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM