ભારતીય શેરબજારોમાં તેજી યથાવત: સેન્સેક્સ અને નિફટીમાં પ્રારંભિક ઉછાળો

|

Nov 11, 2020 | 10:14 AM

સેન્સેક્સ અને નિફ્ટીએ આજે પ્રારંભિક વધારો દર્શાવિ કારોબાર આગળ ધપાવ્યો છે . શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 43,708.47 જ્યારે નિફ્ટીએ 12,769.75 સુધી ઉપલી સપાટી દેખાડી છે. સેન્સેક્સ ૦.8 અને નિફ્ટીમાં 0.9 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ , નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સઅને […]

ભારતીય શેરબજારોમાં તેજી યથાવત: સેન્સેક્સ અને નિફટીમાં પ્રારંભિક ઉછાળો

Follow us on

સેન્સેક્સ અને નિફ્ટીએ આજે પ્રારંભિક વધારો દર્શાવિ કારોબાર આગળ ધપાવ્યો છે . શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 43,708.47 જ્યારે નિફ્ટીએ 12,769.75 સુધી ઉપલી સપાટી દેખાડી છે. સેન્સેક્સ ૦.8 અને નિફ્ટીમાં 0.9 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ , નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સઅને બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં તેજી નજરે પડી રહી છે.બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી અને ફાર્મા શેરોમાં ખરીદારીનું જોર નજરે પડી રહ્યું છે.

ભારતીય શેરબજારની સ્થિતિ (સવારે ૧૦ વાગે )
બજાર               સૂચકઆંક             વૃદ્ધિ
સેન્સેક્સ         43,618.04           +340.39 
નિફટી            12,744.15              +113.05 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શેરબજારમાં રોકાણકારોનો મિજાજ આ મુજબ દેખાઈ રહ્યો છે.

દિગ્ગજ શેર
વધ્યા : ગેલ, એમએન્ડએમ, હિરો મોટોકૉર્પ, કોટક મહિન્દ્રા બેન્ક, ઓએનજીસી અને સિપ્લા
ઘટ્યા : એચયુએલ, ટેક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેન્ક, ઈન્ફોસિસ, પાવર ગ્રિડ અને એચસીએલ ટેક

મિડકેપ શેર
વધ્યા : અદાણી ગ્રીન, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, જિલેટ ઈન્ડિયા, સેલ અને અપોલો હોસ્પિટલ
ઘટ્યા : પીએન્ડજી, ઈન્ડિયન હોટલ્સ, વોલ્ટાસ, એલઆઈસી હાઉસિંગ અને જીએમઆર ઈન્ફ્રા

સ્મૉલકેપ શેર
વધ્યા : ટ્રેન્ટ, શિલ, ઓરિએન્ટ ઈલેક્ટ્રિક, કેપીઆઈટી ટેક અને આલોક ઈન્ડસ્ટ્રીઝ
ઘટયા : જેબી કેમિકલ્સ, સંધી ઈન્ડસ્ટ્રીઝ, જીઆઈએલ, થોમસ કૂક અને જીઈ પાવર ઈન્ડિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article