EDએ PWCને ફેમા કાનૂનના ઉલ્લંઘન બદલ 229 કરોડથી વધુના દંડની નોટિસ ફટકારી

|

Sep 13, 2019 | 6:35 PM

EDએ PWC અને અન્ય વિરુદ્ધ ફેમાનો ઉલ્લંઘનના મામલે 230 કરોડથી વધુના દંડ લગાવવા કારણ નોટિસ જાહેર કરી છે. આ જાણકારી EDના અધિકારીઓ દ્વારા અપાઈ હતી. અધિકારીઓએ કહ્યું કે, આ નોટિસ સંબંધિત મામલામાં તપાસ બાદ આપવામાં આવી છે. આ તપાસ EDના વિશેષ નિર્દેશક દ્વારા કરવામાં આવી હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]

EDએ PWCને ફેમા કાનૂનના ઉલ્લંઘન બદલ 229 કરોડથી વધુના દંડની નોટિસ ફટકારી

Follow us on

EDએ PWC અને અન્ય વિરુદ્ધ ફેમાનો ઉલ્લંઘનના મામલે 230 કરોડથી વધુના દંડ લગાવવા કારણ નોટિસ જાહેર કરી છે. આ જાણકારી EDના અધિકારીઓ દ્વારા અપાઈ હતી. અધિકારીઓએ કહ્યું કે, આ નોટિસ સંબંધિત મામલામાં તપાસ બાદ આપવામાં આવી છે. આ તપાસ EDના વિશેષ નિર્દેશક દ્વારા કરવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

આ પણ વાંચોઃ અમદાવાદના અસારવામાં ભાજપના મહિલા કોર્પોરેટર પર હુમલો, ચમનપુરા ચાલીમાં પેવર બ્લોકની કામગીરીની સમીક્ષા માટે પહોંચ્યા હતા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અધિકારીઓએ માહિતી આપી કે, RBIની અનુમતિ વગર કેટલાક કાર્યો માટે દાનના રૂપમાં વિદેશમાંથી રૂપિયા મેળવવામાં આવ્યા છે. જે વાસ્તવમાં દાનના નામે રોકાણ હતું. આવા કાર્યમાં વિદેશી રોકાણની મંજૂરી નથી. આ તપાસ પણ કોર્ટના આદેશ પર કરાઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 6:32 pm, Fri, 13 September 19

Next Article