સેમિહાઇસ્પિડ ટ્રેન વંદેભારત એક્સપ્રેસને દેશના અલગ અલગ રુટ ઉપર દોડાવવાની પ્રક્રિયા તેજ, રેલવેએ 44 ટ્રેન માટે ટેન્ડર બહાર પાડયા

|

Sep 22, 2020 | 9:21 PM

સેમિહાઇસ્પિડ ટ્રેન વંદેભારત એક્સપ્રેસને દેશના અલગ અલગ રુટ ઉપર ઉપર દોડાવવાની પ્રક્રિયા રેલવે એ તેજ કરી છે. ભારતીય રેલવેએ ૪૪ વંદેભારત ટ્રેન માટે ઓનલાઇન ૪૪ ટેન્ડર બહાર પાડયા છે. સંચાલન શક્તિ,કંટ્રોલ સિસ્ટમ અને સીટિંગ તથા ઇકવીપમેન્ટના ત્રણ ચરણમાં ટેન્ડર www.ireps.gov.ઈન ઉપર અપલોડ કરાયા છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે […]

સેમિહાઇસ્પિડ ટ્રેન વંદેભારત એક્સપ્રેસને દેશના અલગ અલગ રુટ ઉપર દોડાવવાની પ્રક્રિયા તેજ, રેલવેએ 44 ટ્રેન માટે ટેન્ડર બહાર પાડયા

Follow us on

સેમિહાઇસ્પિડ ટ્રેન વંદેભારત એક્સપ્રેસને દેશના અલગ અલગ રુટ ઉપર ઉપર દોડાવવાની પ્રક્રિયા રેલવે એ તેજ કરી છે. ભારતીય રેલવેએ ૪૪ વંદેભારત ટ્રેન માટે ઓનલાઇન ૪૪ ટેન્ડર બહાર પાડયા છે. સંચાલન શક્તિ,કંટ્રોલ સિસ્ટમ અને સીટિંગ તથા ઇકવીપમેન્ટના ત્રણ ચરણમાં ટેન્ડર www.ireps.gov.ઈન ઉપર અપલોડ કરાયા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વંદે ભારત એક્સપ્રેસ એક સેમી હાઈસ્પીડ ટ્રેન છે. આ ટ્રેનને રેલવેની ચેન્નઈ સ્થિત ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર કરાયા છે. આ ટ્રેન હાલમાં દિલ્લી થી વારાણસી અને દિલ્લીથી કટરના બે રુટ ઉપર દોડાવાય છે. ટ્રેનની ગતિ વધારે કરી શકાય છે પરંતુ ભારતીય ટ્રેક મહત્તમ ૧૩૦ કિમિ સુધી દોડાવા યોગ્ય છે. આગામી દિવસોમાં દેશના અન્ય રુટ ઉપર પણ ટ્રેન દોડાવવાની ગણતરી સાથે ૪૪ ટ્રેન માટે ટેન્ડર બહાર પડાયા છે. રેલવે દ્વારા ટેન્ડરની 29.9.20 નો પ્રી- બીડ મીટિંગ કરશે અને બાદમાં ટેન્ડરની ઓપનિંગ ડેટ 17.11.20 રાખવામાં આવી છે

.

રેલવેએ કેટલીક શરતો રાખી છે
ટ્રેનને મેક ઈન ઇન્ડિયા અભિયાન હેઠળ બનાવવામાં આવશે.
૭૫ ટકા ટ્રેન ભારતમાં બનેલા પાર્ટ્સનો હોવો જોઈએ.
ભારતમાં નોંધાયેલી કંપનીઓ જ ટેન્ડર ભરી શકે છે
ટેન્ડરની રકમ ભારતીય ચલણ રૂપિયામાંજ ભરવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article