બજારોમાં ઘટતી માંગની અસર : ઓક્ટોબર મહિનામાં દેશની નિકાસમાં ૫.૪%નો ઘટાડો

|

Nov 04, 2020 | 11:52 AM

  દેશના નિકાસમાં ઘટાડો થયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું કે પેટ્રોલિયમ ઉત્પાદનો, રત્ન – ઝવેરાત અને લેધર સેક્ટરના ઘટાડાને કારણે ઓક્ટોબરમાં નિકાસ 5.4 ટકા ઘટીને 24.82 અબજ ડોલર થઈ છે. ઓક્ટોબર 2019 માં ભારતે 26.23 અબજ ડોલરની માલની નિકાસ કરી હતી. તુલનની દ્રષ્ટિએ આ વર્ષે નિકાસમાં ૧.૪૧ અબજ ડોલરનો ઘટાડો […]

બજારોમાં ઘટતી માંગની અસર : ઓક્ટોબર મહિનામાં દેશની નિકાસમાં ૫.૪%નો ઘટાડો

Follow us on

 

દેશના નિકાસમાં ઘટાડો થયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું કે પેટ્રોલિયમ ઉત્પાદનો, રત્ન – ઝવેરાત અને લેધર સેક્ટરના ઘટાડાને કારણે ઓક્ટોબરમાં નિકાસ 5.4 ટકા ઘટીને 24.82 અબજ ડોલર થઈ છે. ઓક્ટોબર 2019 માં ભારતે 26.23 અબજ ડોલરની માલની નિકાસ કરી હતી. તુલનની દ્રષ્ટિએ આ વર્ષે નિકાસમાં ૧.૪૧ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નિકાસ ઘટી છે પણ સાથે આયાત પણ ઘટતાં રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે. ગયા મહિનામાં આયાત પણ 11.56 ટકા ઘટીને 33.6 અબજ ડોલર થઈ છે. એપ્રિલથી ઓક્ટોબરના ગાળામાં ભારતમાંથી નિકાસ 150.07 અબજ ડોલર નોંધાઈ છે જે અગાઉના વર્ષના નિકાસ કરતા 19.05 ટકા ઓછું છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબરમાં ભારતમાં આયાતથી આ સમયગાળા દરમિયાન દેશની વેપાર ખાદ્ય ૮.78 અબજ ડોલર નોંધાઈ હતી. એક વર્ષ અગાઉના ગાળામાં વેપાર ખાધ  11.76 અબજ હતી. વેપાર ખાધમાં 25.34 ટકાનો ઘટાડો થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article