ક્યારેય સાંભળ્યું છે 30 હજાર રૂપિયે કિલો મિઠાઈ! વાંચો આ ખબર

|

Apr 21, 2019 | 4:56 AM

ભારતમાં મિઠાઈનો કારોબાર લગભગ 8 હજાર કરોડ રૂપિયાનો છે. પણ શું તમે ક્યારે 21 હજાર કે 30 હજાર રૂપિયાના ભાવથી મળતી મિઠાઈ વિશે સાંભળ્યુ છે. માર્કેટમાં સોનાના બિસ્કિટ જેવી દેખાતી મિઠાઈઓ પણ હાજર છે. તેના એક ટુકડાની કિંમત હજારો રૂપિયા હોય છે. એવી મિઠાઈઓ પર 24 કેરેટ સોનાનું વરખ લગાવવામાં આવે છે. સોના જેવી દેખાતી […]

ક્યારેય સાંભળ્યું છે 30 હજાર રૂપિયે કિલો મિઠાઈ! વાંચો આ ખબર

Follow us on

ભારતમાં મિઠાઈનો કારોબાર લગભગ 8 હજાર કરોડ રૂપિયાનો છે. પણ શું તમે ક્યારે 21 હજાર કે 30 હજાર રૂપિયાના ભાવથી મળતી મિઠાઈ વિશે સાંભળ્યુ છે.

માર્કેટમાં સોનાના બિસ્કિટ જેવી દેખાતી મિઠાઈઓ પણ હાજર છે. તેના એક ટુકડાની કિંમત હજારો રૂપિયા હોય છે. એવી મિઠાઈઓ પર 24 કેરેટ સોનાનું વરખ લગાવવામાં આવે છે. સોના જેવી દેખાતી આ મિઠાઈને લઈને લોકોના મનમાં ઘણી જિજ્ઞાસા પણ હોય છે.

TV9 Gujarati

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

દિલ્હીમાં ‘ગુડ ચીની’ એવી જ સુપર મિઠાઈઓ તૈયાર કરવા માટે જાણીતી છે. તાજેત્તરમાં જ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અને શ્લોકા મેહતાના લગ્નમાં ‘ગુડ ચીની’ મિઠાઈવાળાએ લગભગ 800 ડબ્બા મોકલ્યા હતા.

આ પણ વાંચો: રાફેલ વિમાનના વિવાદના લીધે એક ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે જાણો કેમ?

‘સ્વર્ણમિષ્ઠા’ નામની મિઠાઈને ઈટાલિયન પિસ્તા અને સોનાના વરખથી તૈયાર કરવામાં આવી હતી. જેની કિંમત 21 હજાર રૂપિયા હતી. અર્કના કો-ફાઉન્ડર અક્ષય ઘોપટકરે કહ્યું કે અમે ભારતની મિઠાઈઓને દુનિયાભરમાં જાણીતી કરી રહ્યાં છે. તે રીતે બ્રિટેન અને ભારતમાં કારોબાર કરતા ‘બ્લિસ બર્ફી’ના ફાઉન્ડર નિન બસ્સીએ કહ્યું કે 24 કેરેટ સોનાના વરખવાળી બર્ફીની બ્રિટેનમાં ખુબ માંગ છે.

દિલ્હી, સુરત જેવા ઘણાં શહેરોમાં એવી દુકાન છે જ્યાં સોનાના વરખવાળી મીઠાઈઓ મળે છે. આ મિઠાઈની ખરીદી ઉચ્ચ વર્ગના લોકો કરે છે. તે જ રીતે મહારાષ્ટ્રના થાને અને લખનૌના છપ્પન ભોગમાં 30 હજાર રૂપિયાની કિલો મિઠાઈ વેચાય છે. તેની પર 24 કેરેટ શુધ્ધ સોનાનો વરખ લગાવવામાં આવે છે. તેમાં ઓસ્ટ્રેલિયા, યુરોપ, અમેરિકા જેવા દેશોની બ્લેકબેરી કે ડ્રાયફ્રુટસ્ પણ નાખવામાં આવે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article