Bank FD Rules: શું તમે પણ કરાવેલી છે બેન્કમાં FD તો જાણી લો આ જરૂરી વાત, નહીતર થશે મોટુ નુક્સાન

Bank FD Rules: આજે અમે તમને એફડી સંબંધિત નિયમો, ટેક્સ સહિત ઘણી માહિતી આપવા જઈ રહ્યા છીએ, તેને ધ્યાનમાં રાખીને તમે સરળતાથી આ બચત યોજનાનો વધુ સારો લાભ લઈ શકો છો.

Bank FD Rules: શું તમે પણ કરાવેલી છે બેન્કમાં FD તો જાણી લો આ જરૂરી વાત, નહીતર થશે મોટુ નુક્સાન
FD ધારકોએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 7:18 PM

તમામ પ્રકારની બચત યોજનાઓમાં ફિક્સ્ડ ડિપોઝિટ લોકોનો સૌથી પસંદગીનો રોકાણ વિકલ્પ છે. બચત કરવાની આ પદ્ધતિ તમામ ઉંમરના લોકો પસંદ કરે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે તે અન્ય યોજનાઓની તુલનામાં સલામત અને ઓછામાં ઓછું જોખમી છે. ટૂંકાથી લાંબા ગાળા માટે પણ તેમાં રોકાણ કરી શકાય છે. આજે અમે તમને એફડી સંબંધિત નિયમો, ટેક્સ સહિત ઘણી માહિતી આપવા જઈ રહ્યા છીએ, તેને ધ્યાનમાં રાખીને કે તમે સરળતાથી આ બચત યોજનાનો વધુ સારો લાભ લઈ શકો છો.

ક્યારે મળે છે એફડીનું વ્યાજ અને ટેક્સ કેવી રીતે કપાય છે જાણો

સામાન્ય રીતે એફડી બે પ્રકારની હોય છે. પ્રથમ ક્યુમુલેટીવ FD છે અને બીજું નોન ક્યુમુલેટીવ FD છે. તેમાં ત્રિમાસિક અને વાર્ષિક ધોરણે વ્યાજ મળે છે. જો કે, તમે નિયમિત સમયાંતરે પણ વ્યાજનો લાભ મેળવી શકો છો.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

ફિક્સ્ડ ડિપોઝિટ પર 0 થી 30 ટકા ટેક્સ કપાત છે. તે રોકાણકારના આવકવેરા સ્લેબના આધારે કાપવામાં આવે છે. જો તમે એક વર્ષમાં 10,000 રૂપિયાથી વધુ કમાણી કરો છો, તો તમારે તમારી FD પર 10% ટેક્સ ચૂકવવો પડશે. જોકે, આ માટે તમારે તમારા પાન કાર્ડની કોપી સબમિટ કરવી પડશે. જો પાન કાર્ડ સબમિટ કરવામાં ન આવે તો તેના પર 20 ટકા ટીડીએસ કાપવામાં આવે છે.

જો રોકાણકાર ટેક્સ કપાતથી બચવા માંગે છે, તો આ માટે તેઓએ તેમની બેંકમાં ફોર્મ 15A સબમિટ કરવું જોઈએ. આ તે લોકો માટે લાગુ પડે છે જે કોઈ પણ આવકવેરાના સ્લેબમાં આવતા નથી. વરિષ્ઠ નાગરિકોએ કર કપાત ટાળવા માટે ફોર્મ 15H સબમિટ કરવું જોઈએ.

શા માટે હજુ પણ ઘણા લોકોની પહેલી પસંદ છે એફડીનું રોકાણ

  • ફિક્સ્ડ ડિપોઝિટને રોકાણના સૌથી સુરક્ષિત વિકલ્પોમાંથી એક માનવામાં આવે છે.
  • તેમાં જમા કરાયેલા મુદ્દલ પર કોઈ જોખમ નથી. આ સાથે, તમે નિર્ધારિત સમયગાળામાં વળતર પણ મેળવી શકો છો.
  • તેમાં રોકાણ કરેલી મુળ રકમ સલામત રહે છે કારણ કે FD પર બજારની વધઘટની સીધી અસર થતી નથી.
  • આ યોજનામાં રોકાણકારો માસિક વ્યાજનો લાભ પણ લઈ શકે છે.
  • સામાન્ય રીતે એફડી પર ઉપલબ્ધ વ્યાજ દર વધારે હોય છે. વરિષ્ઠ નાગરિકો માટે, તે સૌથી વધુ વળતર આપે છે.
  • કોઈ પણ FD માં માત્ર એક જ વાર રોકાણ કરવું પડે છે. જો રોકાણકાર આ પછી વધુ ડીપોઝીટ કરવા માંગે છે, તો તેણે અલગ એફડી ખાતું ખોલવું પડશે.
  • એફડીમાં પાકતી મુદત હોય છે, તમારે તે ઘણા વર્ષો સુધી પૈસા જમા કરાવવાના હોય છે. પરંતુ આ ફાયદો એ પણ છે કે જો જરૂર હોય તો તમે સમય પહેલા પણ પૈસા ઉપાડી શકો છો. જો કે,  પાકતી મુદત પહેલા FD તોડવા પર તમારે મળનારૂ વ્યાજ ગુમાવવું પડતુ હોય છે, તેના પર થોડો દંડ પણ લાગતો છે. જે અલગ અલગ બેંકોમાં અલગ અલગ હોય છે.

આ પણ વાંચો : Gold Price Today : રેકોર્ડ સ્તરથી 9500 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું! જાણો આજના દેશ વિદેશના લેટેસ્ટ રેટ

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">