આગામી દિવસોમાં વધી શકે છે GST, જાણો શું છે તેની પાછળનું કારણ

દેશના મોટાભાગના રાજ્યોના નાણા મંત્રાલયો આ જ ચિંતામાં ડૂબેલા હોય તેવી આ કદાચ પહેલી ઘટના હશે. જો GST વળતર જૂનમાં સમાપ્ત થાય તો શું થશે? GST લાગુ કરતી વખતે રાજ્યોને આપવામાં આવેલ આ વીમાની મુદત હવે પૂર્ણ થવાના આરે છે.

આગામી દિવસોમાં વધી શકે છે GST, જાણો શું છે તેની પાછળનું કારણ
GST (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 5:38 PM

દેશના મોટાભાગના રાજ્યોના નાણા મંત્રાલયો (Finance Ministry)  એક જ ચિંતામાં ડૂબેલા હોય તેવી આ કદાચ પહેલી ઘટના હશે. જો GST વળતર જૂનમાં સમાપ્ત થાય તો શું થશે? GST લાગુ કરતી વખતે રાજ્યોને આપવામાં આવેલ આ વીમાની મુદત હવે પૂર્ણ થવાના આરે છે. એટલે કે જૂન 2022 પછી રાજ્યોને GST વળતરના (GST Compensation)  રૂપમાં દર વર્ષે મળનારી રકમ બંધ થઈ જશે. GST વળતરનો એ રીતે વિચાર કરો કે કેન્દ્ર સરકારે ગેરંટી આપી છે કે GST લાગુ થયા પછી ટેક્સમાંથી રાજ્યોની આવક દર વર્ષે ઓછામાં ઓછા 14 ટકા વધશે, જે કેન્દ્ર દ્વારા ભરવામાં આવશે. આ ખામીની ભરપાઈ કરવા માટેની એકમાત્ર રકમ વળતર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">