AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today : વૈશ્વિક નરમાશ સાથે દેશમાં સોનું સસ્તું થયું, જાણો આજના લેટેસ્ટ ભાવ

વર્ષ 2020 ની વાત કરીએ તો MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ પાછલા વર્ષના સમાન ગાળામાં સૌથી વધુ 56191 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. આજે સોનું ઓગસ્ટ ફ્યુચર્સ MCX પર 10 ગ્રામ દીઠ રૂ. 47700 ના સ્તરે છે એટલે કે તે હજી પણ લગભગ 8750 રૂપિયા સસ્તુ છે.

Gold Price Today  : વૈશ્વિક નરમાશ સાથે દેશમાં સોનું સસ્તું થયું, જાણો આજના લેટેસ્ટ ભાવ
Sovereign Gold Bond
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 12:11 PM
Share

સોનાના ભાવમાં આજે(Gold Price Today) મોટો ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક દરમાં થયેલા ઘટાડાને પગલે આજે ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવ નીચે આવી ગયા છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર સોનાનો વાયદો ઘટાડાના પગલે 47,655.00 પર નીચલા સ્તરે દેખાયો હતો.

અમેરિકામાં સોનાનો વાયદો 0.1% વધીને 1,804.30 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચ્યું હતું. યુ.એસ. ની 10 વર્ષીય ટ્રેઝરી યિલ્ડ ફેબ્રુઆરી 19 પછીના સૌથી નીચલા સ્તરે આવી ગઈ હતી. ફેડરલ રિઝર્વની જૂનની મીટિંગની મિનિટો દર્શાવે છે કે આર્થિક રિકવરી પરના તેના પ્રગતિ લક્ષ્યાંક હજુ સુધી પૂરા થયા નથી.

હજુ સોનુ સર્વોચ્ચ સપાટીથી રૂ 8,750 સસ્તું વર્ષ 2020 ની વાત કરીએ તો MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ પાછલા વર્ષના સમાન ગાળામાં સૌથી વધુ 56191 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. આજે સોનું ઓગસ્ટ ફ્યુચર્સ MCX પર 10 ગ્રામ દીઠ રૂ. 47700 ના સ્તરે છે એટલે કે તે હજી પણ લગભગ 8750 રૂપિયા સસ્તુ છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD      47688.00     -222.00 (-0.46%) – બપોરે  12.00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999     49280 RAJKOT 999               49300 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 49200 MUMBAI                  47980 DELHI                      50860 KOLKATA                497910 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48710 HYDRABAD          48710 PUNE                      47980 JAYPUR                 50860 PATNA                    47980 NAGPUR                47980 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                44203 AMERICA          43194 AUSTRALIA      43192 CHINA               43197 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
g clip-path="url(#clip0_868_265)">