Gold Price Today : સસ્તાં સોનામાં રોકાણની આવી રહી છે તક, જાણો આજના સોનાના દામ અને રોકાણના શ્રેષ્ઠ વિકલ્પ વિશે

Gold Price Today : ફરીએકવાર સોનું સસ્તું થયું છે.  આજે ગુજરાતમાં સોનુ (Gold Silver Price in Gujarat) 50500 રૂપિયા પ્રતીગ્રમ નીચે ટ્રેડ થઇ રહ્યું છે.

Gold Price Today : સસ્તાં સોનામાં રોકાણની આવી રહી છે તક, જાણો આજના સોનાના દામ અને રોકાણના શ્રેષ્ઠ વિકલ્પ વિશે
Sovereign Gold Bond
Follow Us:
| Updated on: Jun 10, 2021 | 9:47 AM

Gold Price Today : ફરીએકવાર સોનું સસ્તું થયું છે.  આજે ગુજરાતમાં સોનુ (Gold Silver Price in Gujarat) 50500 રૂપિયા પ્રતીગ્રમ નીચે ટ્રેડ થઇ રહ્યું છે. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન IBJAની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર 24 કેરેટ સોનાનો 9 જૂનનો બંધ ભાવ દસ ગ્રામ દીઠ રૂ 48981રહ્યો હતો. ક્ષેત્રના તજજ્ઞો અનુસાર ડોલરની અસ્થિરતા સોનામાં ઉતાર – ચઢાવનું મુખ્ય કારણ બની રહી છે. રોકાણકારો હાલ મોટા સોદા કરવાનું ટાળી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભાવ દબાણ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની ડિલિવરીમાં દબાણ છે. આંતર રાષ્ટ્રીય બજારમાં ઘટાડા સાથે કારોબાર નજરે પડ્યો હતો. ગોલ્ડ ફ્યુચરમમાં આજે 1,889.85 નું સ્તર નજરે પડી રહ્યું છે. તો ભારતીય વાયદા બજારમાં MCX માં આજે સોનુ 49,018.00 ના સ્તરે ખુલ્યું છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

MCX GOLD Current  49012.00    -112.00 (-0.23%) – સવારે 09.20 વાગે Open      49,018.00 High      49,037.00 Low      49,000.00

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999     50425 RAJKOT 999               50445 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI           50500 MUMBAI            48680 DELHI                52420 KOLKATA          50920 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           50070 HYDRABAD          50070 PUNE                     48680 JAYPUR                52420 PATNA                  48680 NAGPUR              48680 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                45326 AMERICA          44325 AUSTRALIA      44320 CHINA               44332 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

જાણો સોનામાં રોકાણના ચાર સારા વિકલ્પ જે તમારા રોકાણને સુરક્ષિત રાખવા સાથે આપને સારું રિટર્ન પણ આપશે

1. Sovereign Gold Bond સોવરિન ગોલ્ડ બોન્ડ સોનામાં રોકાણનો સારો વિકલ્પ માનવામાં આવે છે. આ સરકારી યોજનામાં રોકાણ કરીને જોખમ ખૂબ ઓછું છે અને તમે ચિંતા કર્યા વિના વળતર મેળવી શકો છો. રિઝર્વ બેંક દ્વારા ગોલ્ડ બોન્ડ જારી કરવામાં આવે છે તેથી તેની શુદ્ધતા અંગે કોઈ મુશ્કેલી નથી. તે વાર્ષિક 2.5 ટકાનું નિશ્ચિત વળતર પણ આપે છે.

2. Gold ETF શેરની જેમ સોનાની ખરીદી કરવાની સુવિધાને ગોલ્ડ ઇટીએફ કહેવામાં આવે છે. આ મ્યુચ્યુઅલ ફંડ યોજના છે. સોનામાં રોકાણ માટેના સસ્તા વિકલ્પોમાં તે એક છે. આ એક્સચેંજ ટ્રેડેડ ફંડ્સ છે જે સ્ટોક એક્સચેંજ પર ખરીદી અને વેચી શકાય છે. ગોલ્ડ ઇટીએફ ખરીદવા માટે તમારી પાસે ટ્રેડિંગ ડીમેટ ખાતું હોવું જરૂરી છે.

3. Gold Mutual Funds ગોલ્ડ ઇટીએફની તુલનામાં ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું વધુ સરળ છે. તમે સીધા ઓનલાઇન મોડ દ્વારા અથવા ડિસ્ટ્રિબ્યુટર દ્વારા ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકો છો. aગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને SIP દ્વારા રોકાણ કરવાની મંજૂરી આપે છે. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ એ ઓપન-એન્ડેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ છે જે ગોલ્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડ્સ માં રોકાણ કરે છે

4. Payment App તમે તમારા સ્માર્ટફોનથી જ ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી શકો છો. આ માટે ઘણા પૈસા ખર્ચવાની જરૂર નથી. તમારી સુવિધા મુજબ સોનું ખરીદી શકો છો. આ સુવિધા એમેઝોન પે, ગૂગલ પે, પેટીએમ, ફોનપી અને મોબીક્વિક જેવા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">