Gold Price Today : સોનુ એક વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચ્યું, અમદાવાદમાં આજે 1 તોલાનો ભાવ 51790 રૂપિયા

તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

Gold Price Today : સોનુ એક વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચ્યું, અમદાવાદમાં આજે 1 તોલાનો ભાવ 51790 રૂપિયા
Gold Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 10:39 AM

Gold Price Today : રશિયા -યુક્રેન વચ્ચે સંભવિત યુદ્ધની સ્થિતિમાં કારણે વિશ્વભરના શેરબજારો પર જોખમો તોળાઈ રહ્યું છે. સોનાની ચમક ફરી વધવા લાગી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 50,400ની સપાટી વટાવી ગયું છે જે એક વર્ષની સૌથી ઊંચી સપાટી છે. એક્સ્ચેન્જ અનુસાર જાન્યુઆરી 2021 પછી સોનાના વાયદા તેમના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે.

આંતરરાષ્ટ્રીય કોમોડિટી એક્સચેન્જમાં પણ સોનું 1,900 ડોલર પ્રતિ ઔંસને સ્પર્શ્યું છે. છેલ્લી વખત જૂન 2021માં આ સ્તરને સ્પર્શવામાં સફળતા મળી હતી. વર્ષ 2022માં અત્યાર સુધીમાં સોનું 3.6 ટકા મોંઘું થઈ ગયું છે જે 2020 પછીનો સૌથી ઝડપી વધારો છે. તે સમયે રોગચાળાના દબાણ હેઠળ સોનું 2,100 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ પર પહોંચ્યું હતું.

સોનું મોંઘુ થવાના મુખ્ય કારણો

  • સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધી રહી છે. ભારતમાં છૂટક ,પનઘવારીનો દર 6 ટકાને વટાવી ગયો છે જ્યારે યુએસમાં તે 40 વર્ષના રેકોર્ડ સ્તરે છે.
  • રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ એ હદે વધી ગયો છે કે ગમેત્યારે યુદ્ધ છેડાઈ શકે છે. અમેરિકાએ ચેતવણી પણ આપી છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર આક્રમણ કરી શકે છે.

નિષ્ણાંતોનું અનુમાન શું છે?

નિષ્ણાતોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વધવાની અસર ભારતીય બુલિયન માર્કેટમાં પણ જોવા મળશે. ટૂંક સમયમાં હાજર ભાવ 50 હજારના સ્તરને પાર કરી શકે છે. વૈશ્વિક બજારમાં સોનાની અંદાજિત કિંમત 1,920 થી 1,930 ડોલરની વચ્ચે છે પરંતુ જો જોખમ વધે તો સોનાની કિંમત 1,970 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD : 50146.00 -246.00 (-0.49%) –  10:26 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે

Ahmedavad 51790
Rajkot 51810
(Source : aaravbullion)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે

Chennai 51730
Mumbai 50510
Delhi 50510
Kolkata 50510
(Source : goodreturns)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર

Dubai 46560
USA 45537
Australia 45510
China 45524
(Source : goldpriceindia)

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો

તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડની કિંમતમાં આવી નરમાશ, આજે પેટ્રોલ – ડીઝલ સસ્તાં થયા કે નહિ? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : Opening Bell : વૈશ્વિક બજારના નબળા કારોબારની ભારતીય શેરબજાર ઉપર અસર દેખાઈ , Sensex 57,488 ઉપર ખુલ્યો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">