Gold Price Today : સોનાના ભાવ વધ્યા પણ હજુ સર્વોચ્ચ સપાટીથી 9000 રૂપિયા સસ્તું , જાણો શું છે આગામી સમય માટે સોના અંગેના અનુમાન

ગુજરાતમાં આજે સોનુ (Gold Price Today in Gujarat) અમદાવાદ અને રાજકોટમાં 48250 થી 49300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વચ્ચે ટ્રેડ થઇ રહ્યું છે

Gold Price Today : સોનાના ભાવ વધ્યા પણ હજુ સર્વોચ્ચ સપાટીથી 9000 રૂપિયા સસ્તું , જાણો શું છે આગામી સમય માટે સોના અંગેના અનુમાન
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 12:48 PM

આજે સોનુ મોંઘુ થયું છે. MCX પર સોનાનો વાયદો 0.7 ટકા વધીને બે અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરે 10 ગ્રામ દીઠ 47,681 રૂપિયા પર ઉપલા સ્તરે દેખાયું હતું . આજે સોનુ 47,350 ની સંપત્તિ ઉપર ખુલ્યું હતું.જોકે સોનુ હજુ તેના ઓલ ટાઈમ હાઈ રેકોર્ડથી લગભગ 9000 રૂપિયા સસ્તુ છે. ગુજરાતમાં આજે સોનુ (Gold Price Today in Gujarat) અમદાવાદ અને રાજકોટમાં 48250 થી 49300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વચ્ચે ટ્રેડ થઇ રહ્યું છે

ઉલ્લેખનીય છે કે સોનાએ ઓગસ્ટ 2020 માં સર્વોચ્ચ સપાટીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સપાટીએથી લપસ્યા બાદ સોનાએ હજુ સુધી રેકોર્ડ સપાટીને સ્પર્શી નથી. આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોનામાં તેજી જોવા મળી રહી છે. અમેરિકામાં સોનું પ્રતિ ઔંસ 7.33 ડોલરના ઉછાળા સાથે 1798.73 ની સપાટી પણ કારોબાર કરી રહ્યું છે.

સોનામાં કેમ આવ્યો ઉછાળો? એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે ડોલરની નબળાઇના કારણે લોકોએ સોનામાં ખરીદી કરી હતી. માંગ વધવાથી સોનાના ભાવને ટેકો મળ્યો છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસના વીપી કોમોડિટી રિસર્ચ, નવનીત દમાનીએ જણાવ્યું હતું કે ડોલરમાં ઘટાડો અને કોવિડ -19 ના નવા વેરિયન્ટ વિશે ડરને કારણે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

મિસ્ડ કોલથી રેટ જાણી શકાશે તમે ઘરે બેઠા બેઠા આ ગોલ્ડ રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર માત્ર એક મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ જાણી શકો છો.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD      47653.00   +354.00 (0.75%) – બપોરે  12.00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999     49250 RAJKOT 999               49270 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48980 MUMBAI                  47440 DELHI                      50510 KOLKATA                49620 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48440 HYDRABAD          48440 PUNE                      47440 JAYPUR                 50510 PATNA                    47440 NAGPUR                47440 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                43992 AMERICA          42946 AUSTRALIA      42978 CHINA               42991 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">