Gold Silver Price Today : સોનુ મોંઘુ થયું તો ચાંદીનો ચળકાટ ઘટ્યો, જાણો આજના સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ

|

Mar 20, 2024 | 11:33 AM

Gold Silver Price Today on 20th March 2024 : આજે બુધવારે સોનાના સ્થાનિક વાયદાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો. MCX એક્સચેન્જ પર 5 એપ્રિલ 2024ના રોજ ડિલિવરી માટેનું સોનું બુધવારે સવારે 0.14 ટકા અથવા રૂપિયા 90ના વધારા સાથે રૂપિયા 65,673 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું.

Gold Silver Price Today : સોનુ મોંઘુ થયું તો ચાંદીનો ચળકાટ ઘટ્યો, જાણો આજના સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ

Follow us on

Gold Silver Price Today on 20th March 2024 : આજે બુધવારે સોનાના સ્થાનિક વાયદાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો. MCX એક્સચેન્જ પર 5 એપ્રિલ 2024ના રોજ ડિલિવરી માટેનું સોનું બુધવારે સવારે 0.14 ટકા અથવા રૂપિયા 90ના વધારા સાથે રૂપિયા 65,673 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું.

મંગળવારે રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ 66,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. વૈશ્વિક બજારની વાત કરીએ તો બુધવારે સવારે સોના અને ચાંદીમાં અસ્પષ્ટ ગતિમાં કારોબાર થતો જોવા મળ્યો હતો.

ચાંદીના વાયદામાં ઘટાડો

બુધવારે સવારે સોના ઉપરાંત ચાંદીના વાયદાના ભાવમાં ઘટાડો થયો છે. બુધવારે સવારે MCX એક્સચેન્જ પર 3 મે, 2024 ના રોજ ડિલિવરી માટે ચાંદી 0.07 ટકા અથવા રૂપિયા 51 ઘટીને રૂ. 75,236 પ્રતિ કિલોના સ્તરે ટ્રેડ થતી જોવા મળી હતી. તે જ સમયે, રાજધાની દિલ્હીમાં મંગળવારે ચાંદીની હાજર કિંમત 500 રૂપિયા ઘટીને 76,500 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી.

પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
એક નજર સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :  65651.00 +68.00 (0.10%) – સવારે  11: 19 વાગે
MCX SILVER  : 75191.00 -96.00 (-0.13%) – સવારે  11: 05 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 67790
Rajkot 67810
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 66980
Mumbai 66330
Delhi 66480
Kolkata 66330
(Source : goodreturns)

સોનાની વૈશ્વિક કિંમત

વૈશ્વિક સ્તરે સોનાના વાયદાના ભાવમાં બુધવારે સવારે વધારો જોવા મળ્યો છે. કોમેક્સ પર સોનાની વૈશ્વિક કિંમત 0.11 ટકા અથવા 2.30 ડોલરના વધારા સાથે 2183.50 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. તે જ સમયે, સોનાની વૈશ્વિક હાજર કિંમત 0.03 ટકા અથવા $0.59 ના વધારા સાથે $2158.18 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

ચાંદીની વૈશ્વિક કિંમત

બુધવારે સવારે સોનાની સાથે ચાંદીના વૈશ્વિક ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. કોમેક્સ પર ચાંદીની વૈશ્વિક કિંમત 0.04 ટકા અથવા 0.01 ડોલરના વધારા સાથે 25.15 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. તે જ સમયે, ચાંદીની હાજર કિંમત 0.11 ટકા અથવા 0.03 ડોલરના વધારા સાથે 24.94 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

આ પણ વાંચો : શું ફરી ગૌતમ અદાણીની ચિંતામાં વધારો થયો? ભ્રષ્ટાચારની તપાસ અંગે કંપનીએ આપ્યું નિવેદન, ગ્રુપના તમામ શેર લાલ નિશાન નીચે સરક્યા

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:31 am, Wed, 20 March 24

Next Article