GOLD RATES: જાણો શું છે આજે DUBAI અને INDIAમાં સોનાના ભાવ

|

Dec 31, 2020 | 11:00 AM

સોનું (GOLD) આજે નજીવી નરમાશ દેખાડી રહ્યો છે. ભારત (INDIA ) અને (DUBAI)માં નજીવા ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યું છે. ભારતમાં હજુ પણ MCX અને ઓપન બજારમાં સોનાનો ભાવ ૫૦ હજારથી ઉપર છે. આજના શરૂઆતી કારોબારમાં MCX માં પણ સોનામાં 46 રૂપિયાનો ઘટાડો નજરે પડી રહ્યો છે. વૈશ્વિક બજારમાં વર્ષ 2020 માં સોનાની તેજીમાં 23 […]

GOLD RATES: જાણો શું છે આજે DUBAI અને INDIAમાં સોનાના ભાવ

Follow us on

સોનું (GOLD) આજે નજીવી નરમાશ દેખાડી રહ્યો છે. ભારત (INDIA ) અને (DUBAI)માં નજીવા ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યું છે. ભારતમાં હજુ પણ MCX અને ઓપન બજારમાં સોનાનો ભાવ ૫૦ હજારથી ઉપર છે. આજના શરૂઆતી કારોબારમાં MCX માં પણ સોનામાં 46 રૂપિયાનો ઘટાડો નજરે પડી રહ્યો છે. વૈશ્વિક બજારમાં વર્ષ 2020 માં સોનાની તેજીમાં 23 ટકાનો વધારો થયો છે. આ વર્ષે, કોરોના વાયરસ રોગચાળોને કારણે અર્થતંત્ર ભાંગી પડતા સોનાની માંગમાં વધારો દેખાયો છે. વર્ષ 2020 એ સતત બીજો વર્ષ છે જ્યારે સોનાના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે.

આજના દુબઈ (DUBAI ) અને ભારત (INDIA)ના બજારોના ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામના બજાર ઉપર કરીએ એક નજર..

DUBAI   –   45370.87 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

INDIAN MARKET

MCX GOLD
Current              50060.00   -75.00 (-0.15%) – સવારે 10.40 વાગે
Open                   50,059
High                    50,155
Low                     50,059

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999   – 51680
RAJKOT 999             – 51700
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
MUMBAI        49940
DELHI            53310
KOLKATA     52160
CHENNAI     51430
(સોર્સ ગુડરિટર્ન્સ )

 

Next Article