GOLD RATES: સસ્તું થયું સોનું, જાણો શું છે આજે DUBAI અને INDIAમાં સોનાના ભાવ

|

Jan 11, 2021 | 10:30 AM

સોનું (GOLD) ભારત (INDIA ) અને (DUBAI)માં ઓપન માર્કેટમાં આજે સોનુ વધુ સસ્તું થયું છે.આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ સતત ગગડી રહ્યા છે.

GOLD RATES: સસ્તું થયું સોનું, જાણો શું છે આજે DUBAI અને INDIAમાં સોનાના ભાવ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

સોનું (GOLD) ભારત (INDIA ) અને (DUBAI)માં ઓપન માર્કેટમાં આજે સોનુ વધુ સસ્તું થયું છે.આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ સતત ગગડી રહ્યા છે. MCX માં પણ આજે બજાર ખુલ્યા બાદ 0.44 ટકા નરમાશ સાથે નજરે પડી રહ્યા છે.

આજના દુબઈ (DUBAI ) અને ભારત (INDIA)ના બજારોના ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામના બજાર ઉપર કરીએ એક નજર..

DUBAI – 44772.74 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

 

INDIAN MARKET

MCX GOLD
Current  48746.00      -221.00 (-0.45%)   –  સવારે 9.35 વાગે

Open       48,786.00
High       48,827.00
Low        48,721.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 50705
RAJKOT 999           – 50720
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI    51290
MUMBAI     49480
DELHI          52870
KOLKATA   51520
(સોર્સ ગુડરિટર્ન્સ )

Next Article