GOLD RATES: જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાના ભાવ

|

Jan 27, 2021 | 9:38 AM

સોનું (GOLD) ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં ઓપન માર્કેટમાં સારી સ્થિતિમાં ટ્રેડ થઇ રહ્યું છે. પ્રારંભિક કારોબારમાં MCX માં ઘટાડા સાથે  કારોબાર થઇ રહ્યો છે. આજના દુબઈ અને ભારતના બજારોના ૨૪ કેરેટ સોનાના 10 ગ્રામના બજાર ઉપર કરીએ એક નજર.

GOLD RATES: જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાના ભાવ
GOLD RATES

Follow us on

સોનું (GOLD) ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં ઓપન માર્કેટમાં સારી સ્થિતિમાં ટ્રેડ થઇ રહ્યું છે. પ્રારંભિક કારોબારમાં MCX માં ઘટાડા સાથે  કારોબાર થઇ રહ્યો છે. આજના દુબઈ અને ભારતના બજારોના ૨૪ કેરેટ સોનાના 10 ગ્રામના બજાર ઉપર કરીએ એક નજર.

DUBAI – 44,584.4 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

INDIAN MARKET

MCX GOLD
Current   48860.00     -283.00 (-0.58%)    સવારે 9.15 વાગે
Open          48,903.00
High          48,946.00
Low            48,830.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 50634
RAJKOT 999           – 50649
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI     50610
MUMBAI      49330
DELHI          52460
KOLKATA   51360
(સોર્સ ગુડરિટર્ન્સ )

 

Next Article