GOLD RATES : જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાના ભાવ

|

Jan 15, 2021 | 9:35 AM

સોનું ( GOLD ) ભારત ( INDIA ) અને દુબઈ ( DUBAI )માં ઓપન માર્કેટમાં આજે સોનુ થોડું સસ્તું થયું છે. 

GOLD RATES : જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાના ભાવ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

સોનું ( GOLD ) ભારત ( INDIA ) અને દુબઈ ( DUBAI )માં ઓપન માર્કેટમાં આજે સોનુ થોડું સસ્તું થયું છે.  એવું માનવામાં આવે છે કે કોરોના રસીના આગમનને કારણે કિંમતી  ધાતુઓની કિંમત ઓછી થઈ રહી છે.આજના દુબઈ અને ભારતના બજારોના ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામના બજાર ઉપર કરીએ એક નજર..

 

DUBAI – 44392 રૂપિયા  
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

 

INDIAN MARKET

MCX GOLD
Current  49150.00    -71.00 (-0.14%)   સવારે 9.10 વાગે
Open          49,088.00
High           49,150.00
Low            49,077.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 50912
RAJKOT 999           – 50932
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI    50870
MUMBAI     49420
DELHI          52750
KOLKATA   51110
(સોર્સ ગુડરિટર્ન્સ )

 

Next Article