GOLD RATES: જાણો શું છે આજે DUBAI અને INDIAમાં સોનાના ભાવ

|

Jan 12, 2021 | 9:36 AM

સોનું (GOLD) ભારત (INDIA ) અને (DUBAI)માં ઓપન માર્કેટમાં કડાકા બાદ રિકવર થતું નજરે પડી રહ્યું છે.  MCX માં આજે બજાર  શરૂઆતી કારોબારમાં અસ્પષ્ટ ચાલ દેખાડી રહ્યું છે

GOLD RATES: જાણો શું છે આજે DUBAI અને INDIAમાં સોનાના ભાવ
અમે તમને 5 સરળ પધ્ધતિઓ વિશે માહિતી આપી રહ્યા છે જેના દ્વારા તમે ઘરે બેઠા બેઠા સોનું અસલી છે કે નકલી તે જાણી શકો છો.

Follow us on

સોનું (GOLD) ભારત (INDIA ) અને (DUBAI)માં ઓપન માર્કેટમાં કડાકા બાદ રિકવર થતું નજરે પડી રહ્યું છે.  MCX માં આજે બજાર ગઈકાલના આજે  શરૂઆતી કારોબારમાં અસ્પષ્ટ ચાલ દેખાડી રહ્યું છે અને પ્રારંભિક ઉતાર – ચઢાવ નજરે પડી રહ્યો છે .

આજના દુબઈ (DUBAI ) અને ભારત (INDIA)ના બજારોના ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામના બજાર ઉપર કરીએ એક નજર..

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

DUBAI – 44429.99રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

 

INDIAN MARKET

MCX GOLD
Current   49366.00      +25.00 (0.05%)  –  સવારે 9.05 વાગે

Open 49,320.00
High 49,368.00
Low 49,306.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 51212
RAJKOT 999           – 51232
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI    51054
MUMBAI     49310
DELHI          52420
KOLKATA   51500
(સોર્સ ગુડરિટર્ન્સ )

Next Article