GOLD RATE : સોનું સસ્તું થઈ રહ્યું છે, જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

|

Feb 18, 2021 | 10:10 AM

GOLD RATE : સોનુ સસ્તું થઇ રહ્યું છે. દુબઈ અને ભારતમાં આજે સોનું ખરીદવા માટે સારી સ્થિતિમાં નજરે પડી રહ્યું છે. વાયદા બજારમાં આજે સવારે સોનુ 46500 ની નીચે ટ્રેડ થઇ રહ્યું છે.

GOLD RATE : સોનું  સસ્તું થઈ રહ્યું છે, જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

GOLD RATE : સોનુ સસ્તું થઇ રહ્યું છે. દુબઈ અને ભારતમાં આજે સોનું ખરીદવા માટે સારી સ્થિતિમાં નજરે પડી રહ્યું છે. વાયદા બજારમાં આજે સવારે સોનુ 46500 ની નીચે ટ્રેડ થઇ રહ્યું છે. આજના સોનાં (GOLD)ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 42748 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

INDIAN MARKET

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

MCX GOLD
Current     46418.00     +181.00 (0.39%) – સવારે 9.20વાગે
Open        46,409.00
High        46,436.00
Low         46,403.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 47988
RAJKOT 999           – 48808
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI     47980
MUMBAI     46680
DELHI         50060
KOLKATA   48860
(સોર્સ ગુડરિટર્ન્સ )

 

Next Article