GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

|

Mar 24, 2021 | 9:31 AM

GOLD RATE : વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓની કિંમતોમાં વધારો થવાને કારણે બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં વધારો થયો છે.

GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

GOLD RATE : વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓની કિંમતોમાં વધારો થવાને કારણે બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં વધારો થયો છે. સોનું મંગળવારે રૂ 116 સુધી વધ્યું છે. MCX માં પણ સોનાના ભાવ આજે વધ્યા છે. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 41375 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

 

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

MCX GOLD
Current 44800.00 154.00 (0.34%) – સવારે 09 : 20 વાગે
Open       44,800.00
High        44,877.00
Low         44,792.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 46294
RAJKOT 999           – 46310
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI   45120
MUMBAI   44000
DELHI        48050
KOLKATA  47000
(સોર્સ ગુડરિટર્ન્સ)

Next Article