AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાનાં ભાવ

બુલિયન માર્કેટમાં સતત ઘટતાં સોનાં (Gold Rate)ના દમમાં થોડી બ્રેક લાગી છે જોકે હજુ ખરીદી માટે સારો સમય વીતી ન ગયો હોવાનું અનુમાન છે.

GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર
Ankit Modi
| Edited By: | Updated on: Mar 16, 2021 | 10:03 AM
Share

બુલિયન માર્કેટમાં સતત ઘટતાં સોનાં (Gold Rate)ના દમમાં થોડી બ્રેક લાગી છે જોકે હજુ ખરીદી માટે સારો સમય વીતી ન ગયો હોવાનું અનુમાન છે. સોનાના ભાવમાં સર્વોચ્ચ સપાટીથી 12000 રૂપિયાનો ઘટાડો થયો છે. MCX માં 15 માર્ચે સોનુ 44910.00 ની સપાટી ઉપર બંધ થયું હતું. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 41440 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

MCX GOLD Current  44957.00   +57.00 (0.13%) – સવારે 9 વાગે  Open        44,950.00 High        44,979.00 Low        44,950.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 46344 RAJKOT 999           – 46359 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI   46130 MUMBAI   44840 DELHI        48170 KOLKATA  46940 (સોર્સ ગુડરિટર્ન્સ)

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">