Gold Rate : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

|

Apr 20, 2021 | 9:20 AM

Gold Rate : ડોલરમાં નબળાઇ અને યુએસ બોન્ડ યીલ્ડમાં નરમાશ દેખાઈ છે. આ મહિનામાં 10 ગ્રામ સોનાના ભાવમાં 3,000 રૂપિયાથી વધુનો વધારો થયો છે.

Gold Rate : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

Gold Rate : લગ્નની સીઝન સાથે કોરોનના કેસ વધવાથી સલામત રોકાણ માટે સોના તરફના ઝુકાવના કારણે માંગમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી બજારમાં કિંમતોમાં ઉતાર – ચઢાવ નજરે પડી રહ્યો છે. ડોલરમાં નબળાઇ અને યુએસ બોન્ડ યીલ્ડમાં નરમાશ દેખાઈ છે. આ મહિનામાં 10 ગ્રામ સોનાના ભાવમાં 3,000 રૂપિયાથી વધુનો વધારો થયો છે. ઘરેલુની સાથે વૈશ્વિક સ્તરે આ મહિને સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. MCX પર પણ સોનું 47,424 ઉપર ખુલ્યા બાદ થોડા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે.

આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 43622 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

MCX GOLD
Current  47327.00     -66.00 (-0.14%) – સવારે 9.05વાગે
Open        47,424.00
High       47,424.00
Low        47,320.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 48753
RAJKOT 999           – 48774
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI   49040
MUMBAI   46080
DELHI        50630
KOLKATA  49610
(સોર્સ ગુડરિટર્ન્સ)

Next Article