GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાનાં ભાવ

|

Feb 24, 2021 | 9:38 AM

GOLD RATE : સોનું આજે સારી સ્થિતિમાં ટ્રેડ થઇ રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકના ભાવ ઉપર નજર કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય સ્તરે દુબઈમાં ભાવ વધ્યા છે જયારે ભારતમાં પણ  વધતી-ઓછી અસર દેખાઈ છે. MCX માં સોનું 46800 ઉપર ટ્રેડ થઇ રહ્યું છે.

GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાનાં ભાવ
પ્રતિકાત્મ તસ્વીર

Follow us on

GOLD RATE : સોનું આજે સારી સ્થિતિમાં ટ્રેડ થઇ રહ્યું છે. છેલ્લા 24 કલાકના ભાવ ઉપર નજર કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય સ્તરે દુબઈમાં ભાવ વધ્યા છે જયારે ભારતમાં પણ  વધતી-ઓછી અસર દેખાઈ છે. MCX માં સોનું 46800 ઉપર ટ્રેડ થઇ રહ્યું છે. આજના સોનાં (GOLD)ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

 

DUBAI – 43207 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

INDIAN MARKET

MCX GOLD
Current    46835.00    +33.00 (0.07%) – સવારે 9.20 વાગે
Open       46,808.00
High       46,857.00
Low       46,808.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 48348
RAJKOT 999           – 48369
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI   48300
MUMBAI   46950
DELHI        50180
KOLKATA  49060
(સોર્સ ગુડરિટર્ન્સ)

Next Article