Gold Rate : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

|

Apr 19, 2021 | 9:25 AM

Gold Rate : કોરોનના કેસ વધવાથી સલામત રોકાણ માટે સોના તરફના ઝુકાવના કારણે માંગમાં વધારો થવાને કારણે આજે સોનું મોંઘુ થઈ રહ્યું છે.

Gold Rate : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

Gold Rate : કોરોનના કેસ વધવાથી સલામત રોકાણ માટે સોના તરફના ઝુકાવના કારણે માંગમાં વધારો થવાને કારણે આજે સોનું મોંઘુ થઈ રહ્યું છે. નિષ્ણાંતો અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં સુધારો થવાને કારણે આજે સ્થાનિક બજારમાં ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. MCX પર પણ સોનું 47 હજાર ઉપર કારોબાર કરી રહ્યું છે.

આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

DUBAI – 43778 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

MCX GOLD
Current 47430.00   +77.00 (0.16%) – સવારે 9.20વાગે
Open       47,353.00
High       47,445.00
Low        47,344.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 48863
RAJKOT 999           – 48883
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI   47520
MUMBAI   46020
DELHI        50430
KOLKATA  49020
(સોર્સ ગુડરિટર્ન્સ)

Next Article