Gold Mine : દુનિયાની સૌથી મોટી સોનાની ખાણ, દર વર્ષે નીકળે છે 116 ટન સોનું

|

Jan 01, 2021 | 12:27 PM

સમગ્ર દુનિયા Gold ને લઇને જબરજસ્ત દિવાનગી છે. દર વર્ષે હજારો ટન સોનું જવેલરી રૂપમાં ખરીદે છે. તેવા સમયે તમે જાણો છો કે દુનિયામાં સોનાની ખાણો  કયા છે. આવો જાણીએ સોનાની સૌથી મોટી ખાણો અંગે .. દુનિયાની પાંચ મોટી સોનાની ખાણમાં પાપુઆ ન્યુ ગિનીમાં આવેલી લિહિર ગોલ્ડ માઇન છે. જેનું વાર્ષિક ઉત્પાદન 27. 4 ટન […]

Gold Mine : દુનિયાની સૌથી મોટી સોનાની ખાણ, દર વર્ષે નીકળે છે 116 ટન સોનું

Follow us on

સમગ્ર દુનિયા Gold ને લઇને જબરજસ્ત દિવાનગી છે. દર વર્ષે હજારો ટન સોનું જવેલરી રૂપમાં ખરીદે છે. તેવા સમયે તમે જાણો છો કે દુનિયામાં સોનાની ખાણો  કયા છે. આવો જાણીએ સોનાની સૌથી મોટી ખાણો અંગે ..

દુનિયાની પાંચ મોટી સોનાની ખાણમાં પાપુઆ ન્યુ ગિનીમાં આવેલી લિહિર ગોલ્ડ માઇન છે. જેનું વાર્ષિક ઉત્પાદન 27. 4 ટન છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ લિસ્ટમા ચોથા સ્થાન પર ડોમેનિકન ગણરાજ્યની પ્લુબ્લો વીગો ગોલ્ડ માઇન જેનું વાર્ષિક ઉત્પાદન 30.6  ટન છે.

દુનિયાની ત્રીજી મોટી ગોલ્ડ માઇન રશિયામાં છે. અહિયાં ઓલીપિયાડા ગોલ્ડ માઇન આવેલી છે .જેનું વાર્ષિક ઉત્પાદન  43.2 ટન છે.

દુનિયાની બીજા નંબરની સૌથી મોટી સોનાની ખાણ ઉજબેકિસ્તાનમાં છે , આ ગોલ્ડ માઇનનું નામ મુરુંતાઉ છે. જેમાં વાર્ષિક 66 ટન સોનાનું ઉત્પાદન થાય છે.

દુનિયાની સૌથી મોટી સોનાની ખાણ અમેરિકામાં સ્થિત છે. આ ગોલ્ડ માઇનનું નામ નેવાડા છે. આ સોનાની ખાણમા વાર્ષિક ઉત્પાદન 115. 8 ટન   થાય છે.

 

 

Published On - 12:26 pm, Fri, 1 January 21

Next Article