GOLD : સોનું સસ્તું થઇ રહ્યું છે, જાણો શું છે DUBAI અને INDIAમાં આજના સોનાના ભાવ

|

Jan 29, 2021 | 9:29 AM

સોનું (GOLD) સસ્તું થઇ રહ્યું છે. સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બજેટ પહેલાં ડોલરની મજબૂતાઈને કારણે સોના અને ચાંદીના દરમાં ઘટાડો થયો છે

GOLD : સોનું સસ્તું થઇ રહ્યું છે, જાણો શું છે DUBAI અને INDIAમાં આજના સોનાના ભાવ
અમે તમને 5 સરળ પધ્ધતિઓ વિશે માહિતી આપી રહ્યા છે જેના દ્વારા તમે ઘરે બેઠા બેઠા સોનું અસલી છે કે નકલી તે જાણી શકો છો.

Follow us on

સોનું (GOLD) સસ્તું થઇ રહ્યું છે. સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બજેટ પહેલાં ડોલરની મજબૂતાઈને કારણે સોના અને ચાંદીના દરમાં ઘટાડો થયો છે ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં ઓપન માર્કેટમાં સારી સ્થિતિમાં ટ્રેડ થઇ રહ્યું છે.  આજના દુબઈ અને ભારતના બજારોના ૨૪ કેરેટ સોનાના 10 ગ્રામના બજાર ઉપર કરીએ એક નજર..

 

DUBAI – 44,724.1 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

INDIAN MARKET

MCX GOLD
Current    48751.00  +127.00 (0.26%) સવારે 9.00 વાગે
Open         48,624.00
High         48,774.00
Low           48,624.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 50571
RAJKOT 999           – 50592
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI     50580
MUMBAI      48790
DELHI          52130
KOLKATA   51010
(સોર્સ ગુડરિટર્ન્સ )

Next Article