GOLD: જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

|

Feb 15, 2021 | 9:28 AM

GOLD RATES : મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર એપ્રિલ સોનાના વાયદાની કિંમત 47500 રૂપિયાની નીચે ટ્રેડ થઈ રહી છે. આજના સોનાં (GOLD)ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

GOLD: જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

GOLD RATES : મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર એપ્રિલ સોનાના વાયદાની કિંમત 47500 રૂપિયાની નીચે ટ્રેડ થઈ રહી છે. આજના સોનાં (GOLD)ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

 

DUBAI – 43,664.5 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

INDIAN MARKET

MCX GOLD
Current   47408.00    +90.00 (0.19%) – સવારે 9.00વાગે
Open       47,436.00
High       47,455.00
Low         47,395.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 48951
RAJKOT 999           – 48971
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI     48750
MUMBAI     47340
DELHI         50620
KOLKATA   49830
(સોર્સ ગુડરિટર્ન્સ )

Next Article