GOLD: જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

|

Feb 12, 2021 | 9:30 AM

GOLD RATES : સોના-ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર એપ્રિલ સોનાના વાયદાની કિંમત 47500 રૂપિયાની નીચે ટ્રેડ થઈ રહી છે.

GOLD: જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

GOLD RATES : સોના-ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર એપ્રિલ સોનાના વાયદાની કિંમત 47500 રૂપિયાની નીચે ટ્રેડ થઈ રહી છે. બુલિયન માર્કેટમાં પણ વધતો – ઓછો ઘટાડો નજરે પડી રહ્યો છે. આજના સોનાં (GOLD)ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 44,241.6 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

INDIAN MARKET

MCX GOLD
Current     47466.00       -42.00 (-0.09%) – સવારે9.10વાગે
Open          47,411.00
High         47,473.00
Low          47,411.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 49006
RAJKOT 999           – 49027
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI     49140
MUMBAI     47900
DELHI         50960
KOLKATA   49840
(સોર્સ ગુડરિટર્ન્સ )

Next Article