Gold: જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાના ભાવ

|

Feb 10, 2021 | 9:30 AM

સતત ઘટાડા બાદ સોના(GOLD)માં હવે રિકવરી દેખાઈ રહી છે. MCX માં પણ કિંમતોમાં વધારો દેખાઈ રહ્યો છે.

Gold: જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાના ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

GOLD RATES :બે દિવસથી બુલિયન માર્કેટોમાં સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના છેલ્લા અપડેટ રેટ મુજબ મંગળવારે સાંજે 10 ગ્રામ સોનું રૂ 455 અને ચાંદીમાં રૂ 1,094 નો વધારો દર્જ થયો હતો. સતત ઘટાડા બાદ સોના(GOLD)માં હવે રિકવરી દેખાઈ રહી છે. MCX માં પણ કિંમતોમાં વધારો દેખાઈ રહ્યો છે. આજના સોનાં (GOLD)ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 44,325.2 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

NDIAN MARKET

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

MCX GOLD
Current    48067.00    +119.00 (0.25%)  – સવારે9.15વાગે
Open       48,000.00
High       48,075.00
Low       48,000.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 49573
RAJKOT 999           – 49593
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI     49460
MUMBAI     47900
DELHI         51060
KOLKATA   50010
(સોર્સ ગુડરિટર્ન્સ )

Published On - 9:26 am, Wed, 10 February 21

Next Article