Gold : સોનાની ગગડતી કિંમતો ઉપર લાગી બ્રેક, જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાના ભાવ

|

Feb 09, 2021 | 10:51 AM

સતત ઘટાડા બાદ સોના(GOLD)માં થોડી રિકવરી દેખાઈ છે. ચાલુ સપ્તાહમાં ભાવમાં ઘટાડાની ગતિ ઉપર બ્રેક લાગી છે. વૈશ્વિક સ્તરે ભાવમાં રિકવરી સાથે MCX માં પણ કિંમતોમાં વધારો દેખાઈ રહ્યો છે.

Gold : સોનાની ગગડતી કિંમતો ઉપર લાગી બ્રેક, જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાના ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

સતત ઘટાડા બાદ સોના(GOLD)માં થોડી રિકવરી દેખાઈ છે. ચાલુ સપ્તાહમાં ભાવમાં ઘટાડાની ગતિ ઉપર બ્રેક લાગી છે. વૈશ્વિક સ્તરે ભાવમાં રિકવરી સાથે MCX માં પણ કિંમતોમાં વધારો દેખાઈ રહ્યો છે. આજના સોનાં (GOLD)ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 43,991.7 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

NDIAN MARKET

MCX GOLD
Current  48028.00    +189.00 (0.40%) – સવારે 9.05 વાગે
Open        48,000.00
High        48,038.00
Low         48,000.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 49616
RAJKOT 999           – 49637
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI     48710
MUMBAI     47360
DELHI         50390
KOLKATA  49450
(સોર્સ ગુડરિટર્ન્સ )

Next Article