વૈશ્વિક બજાર મિશ્ર સંકેત આપી રહ્યા છે, નિકકેઈમાં અને ડાઉ જોન્સમાં વૃદ્ધિ, યુરોપના બજાર નરમાશ સાથે બંધ થયા

વૈશ્વિક બજાર મિશ્ર સંકેત આપી રહ્યા છે. એશિયાઈ બજાર વૃદ્ધિ સાથે સાથે કારોબાર કરી રહ્યા છે તો યુરોપના બજારમાં નરમાશ અને અમેરિકન માર્કેટ તેજી નોંધાવી બંધ થયા છે. નિકકેઈમાં 2.76 ટકા અને ડાઉ જોન્સ 1.12 ટકા ઉછાળો દેખાડ્યો છે તો યુરોપિયન ઇન્ડેક્સમાં હળવો ઘટાડો દેખાયો છે. એશિયાઇ બજારોમાં જાપાનની નિક્કેઇ ઇન્ડેક્સ 703 પોઇન્ટ્સ એટલેકે  2.76% […]

વૈશ્વિક બજાર મિશ્ર સંકેત આપી રહ્યા છે, નિકકેઈમાં અને ડાઉ જોન્સમાં વૃદ્ધિ, યુરોપના બજાર નરમાશ સાથે બંધ થયા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 24, 2020 | 12:41 PM

વૈશ્વિક બજાર મિશ્ર સંકેત આપી રહ્યા છે. એશિયાઈ બજાર વૃદ્ધિ સાથે સાથે કારોબાર કરી રહ્યા છે તો યુરોપના બજારમાં નરમાશ અને અમેરિકન માર્કેટ તેજી નોંધાવી બંધ થયા છે. નિકકેઈમાં 2.76 ટકા અને ડાઉ જોન્સ 1.12 ટકા ઉછાળો દેખાડ્યો છે તો યુરોપિયન ઇન્ડેક્સમાં હળવો ઘટાડો દેખાયો છે.

એશિયાઇ બજારોમાં જાપાનની નિક્કેઇ ઇન્ડેક્સ 703 પોઇન્ટ્સ એટલેકે  2.76% ઉપર 26,231 પર કારોબાર  કરે છે. હોંગકોંગના હોંગસેંગ ઇન્ડેક્સમાં પણ 30 અંકની વૃદ્ધિ સાથે 26,516 ઉપર સૂચકઆંક જોવા મળ્યો છે. બીજી ચાઇનાનો શાંઘાઈ  કમ્પોઝિટ 0.20% નરમાશ નોંધાવી છે. અમેરિકન બજારોમાં ડાઉ ઇન્ડેક્સ 1.12% ની વૃદ્ધિ સાથે 327.79 પોઇન્ટ ઉછળી  29,591.30 બંધ થઈ ગયો છે. એસએનડીપી 500 ઇન્ડેક્સ પણ 20 પોઇન્ટ ઉપર 3,577.59 ઉપર બંધ થયું છે. નાસ્ડેક ઇન્ડેક્સ ખાસ કોઈ ઉત્તર ચઢાવ વિના  11,905.90 પર બંધ થયું છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

યુરોપના બજારોમાં વેચવાળી રહી હતી. યુરોપિયન માર્કેટમાં નરમાશ જોવા મળી છે. બ્રિટનના FTSE  ઇન્ડેક્સ 0.28% નીચે 6,333.84 પર બંધ થયું છે. સોમવારનો જર્મનીનો DAX  ઇન્ડેક્સ 10.28 પોઇન્ટ નીચે 13,127 બંધ રહ્યો હતો. 5,492.15 પર ફ્રાન્સનો CAC ઇન્ડેક્સ પણ હળવી નરમાશ સાથે બંધ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">