Global Market : અમેરિકા અને એશિયાના બજાર ગગડ્યા , Dow Jones 121 અને SGX Nifty 278 અંક તૂટ્યા

|

Mar 04, 2021 | 9:26 AM

વૈશ્વિક બજાર(Global Market) આજે નબળા સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં બજારો મોટા ઘટાડા સાથે બંધ થયા છે. Dow Jones 121 અને Nasdaq 361 અંક તૂટ્યા છે જયારે એશિયામાં SGX Nifty 278 અંક ગગડીને કારોબાર કરી રહ્યો છે.

Global Market : અમેરિકા અને એશિયાના બજાર ગગડ્યા , Dow Jones 121 અને SGX Nifty 278 અંક તૂટ્યા
GLOBAL MARKET:

Follow us on

વૈશ્વિક બજાર(Global Market) આજે નબળા સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં બજારો મોટા ઘટાડા સાથે બંધ થયા છે. Dow Jones 121 અને Nasdaq 361 અંક તૂટ્યા છે જયારે એશિયામાં SGX Nifty 278 અંક ગગડીને કારોબાર કરી રહ્યો છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 121.43 અંક નબળાઈની સાથે 31,270.09 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેકમાં મોટો ઘટાડો દેખાયો છે. ઇન્ડેક્સ 361.03 અંક મુજબ 2.70 ટકાના લપસીને 12,997.75 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 50.57 અંક ઘટાડાની સાથે 3,819.72 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારોમાં આજે નબળાઈનો કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 554.69 અંક ઘટીને 29,004.41 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 278.50 અંક એટલે કે 1.82 ટકાના ઘટાડાની સાથે 15,016.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.34 ટકા વધ્યો છે તો હેંગ સેંગમાં 623.56 અંક લપસીને 29,256.86 ના સ્તર કારોબાર દેખાઈ રહ્યો છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો

કોરિયાઈ બજાર કોસ્પી 1.46 ટકા તૂટીને 3,037.98 ના સ્તર પર દેખાઈ રહ્યા છે. તાઇવાનના બજાર 1.78 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ 58.98 અંક સાથે 1.65 ટકા લપસીને 3517.92 ના સ્તર પર છે.

Next Article