GLOBAL MARKET: વૈશ્વિક બજારોમાં તેજીનો માહોલ, DOW JONESમાં 73 અંકની વૃદ્ધિ

|

Dec 31, 2020 | 12:33 PM

વૈશ્વિક બજાર ( GLOBAL MARKET) સારા સંકેતદેખાડી રહ્યું છે. ડાઉ જોન્સ (DOW JONES ) નવા રેકોર્ડ પર બંધ થયા છે. ડાઉ જોન્સ છેલ્લા 5 દિવસોના કારોબારમાં 4 દિવસ વૃદ્ધિ નોંધાવી છે. આ વર્ષે નાસ્ડેકનું 43 ટકા પ્રભાવશાળી વળતર મળ્યું છે. આજે સવારે એસજીએક્સ નિફ્ટી 14000 ના સ્તરને સ્પર્શી ગયો છે. જાપાન અને કોરિયા બજારો આજે […]

GLOBAL MARKET: વૈશ્વિક બજારોમાં તેજીનો માહોલ, DOW JONESમાં 73 અંકની વૃદ્ધિ

Follow us on

વૈશ્વિક બજાર ( GLOBAL MARKET) સારા સંકેતદેખાડી રહ્યું છે. ડાઉ જોન્સ (DOW JONES ) નવા રેકોર્ડ પર બંધ થયા છે. ડાઉ જોન્સ છેલ્લા 5 દિવસોના કારોબારમાં 4 દિવસ વૃદ્ધિ નોંધાવી છે. આ વર્ષે નાસ્ડેકનું 43 ટકા પ્રભાવશાળી વળતર મળ્યું છે. આજે સવારે એસજીએક્સ નિફ્ટી 14000 ના સ્તરને સ્પર્શી ગયો છે. જાપાન અને કોરિયા બજારો આજે બંધ છે.

અમેરિકી બજારોની ચાલ પર નજર કરીએ તો બુધવારના કારોબારી સત્રમાં ડાઓ જોંસ 73.89 અંક એટલે કે 0.24 ટકાની મજબૂતીની સાથે 30,409.56 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 19.78 અંક વધારાની સાથે 12,870 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 0.13 ટકાની મજબૂતીની સાથે 3,732.04 ના સ્તર પર બંધ થયા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આજે એશિયાઈ બજારોમાં પણ તેજી જોવાને મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી વૃદ્ધિ દેખાડી રહ્યા છે. જાપાન અને કોરિયાના બજાર આજે બંધ છે. સ્ટ્રેટસ ટાઈમ્સમાં 0.52 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તાઈવાનના બજાર 0.31 ટકાના વધારાની સાથે 14,733.96 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. હેંગસેંગ 0.57 ટકાની તેજીની સાથે 27,302.85 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. શંઘાઈ કંપોઝિટ 1 ટકાથી વધારાના વધારાની સાથે 3,450.72 પર છે.

Published On - 9:31 am, Thu, 31 December 20

Next Article