Global Market: મિશ્ર સંકેત સાથે DOW JONES 62 અંક વધ્યો અને SGX NIFTY 60 અંક તૂટ્યો

|

Feb 11, 2021 | 9:57 AM

વૈશ્વિક બજાર(Global Market) મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં DOW JONES 62 અંક વધીને બંધ થયો છે જયારે NASDAQ માં 0.25 ટકા ઘટાડાઓ દર્જ થયો છે. એશિયામાં SGX NIFTY 60 અંક તૂટ્યો છે.

Global Market: મિશ્ર સંકેત સાથે DOW JONES 62 અંક વધ્યો અને SGX NIFTY 60 અંક તૂટ્યો
GLOBAL MARKET

Follow us on

વૈશ્વિક બજાર(Global Market) મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં DOW JONES 62 અંક વધીને બંધ થયો છે જયારે NASDAQ માં 0.25 ટકા ઘટાડાઓ દર્જ થયો છે. એશિયામાં SGX NIFTY 60 અંક તૂટ્યો છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 61.97 અંક એટલે કે 0.20 ટકાની મજબૂતીની સાથે 31,437.80 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 35.16 અંક તૂટ્યો છે. ઇન્ડેક્સમાં 0.25 ટકાના ઘટાડા બાદ 13,972.53 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 1.35 અંક એટલે કે 0.03 ટકાની નજીવો તૂટીને 3,909.88 ના સ્તર પર બંધ થયા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એશિયામાં ચીન, કોરિયા, જાપાન અને તાઇવાનના બજાર આજે બંધ છે. એસજીએક્સ નિફ્ટી 60.50 અંક એટલે કે 0.40 ટકાના ઘટાડાની સાથે 15,077.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.28 ટકા ઘટીને જોવાને મળી રહ્યો છે. હેંગ સેંગ 0.22 ટકા તૂટીને 29,972.01 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે.

Next Article